________________
. ( ૩૩ ) પ્રમુખ આહાર લેવો તે સર્વ દ્રવ્યથી શાચઃ અને આત્માના જે શુદ્ધ અધ્યવસાય કષાયાદિકે રહત શુદ્ધ પરિણામની વૃદ્ધિ તે ભાવ શાચ અથવા મન વચન કાયા શુદ્ધ રાખવા, સંજમને વિષે નિરતિચારપણું, તથા જીવ અદત્ત સ્વામી અદત્ત, ગુરૂ અદત્ત અને તિર્થંકર અદત્ત એ ચાર પ્રકારની ચેરીને ત્યાગ કરવો તે.) ૯ આકિચન ધર્મ (સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપે
મૂછો રહીત થવું તે.) ૧૦ બ્રહ્મચર્ય ધર્મ (નવ પ્રકારે દારિક સંબંધી
તથા નવ પ્રકારે ક્રિય સંબંધી મિથુનને ત્યાગ કરે તે.) ઉપર બતાવેલા દશ ગુણ સહીત હોય તે જતી જાણો ,
હવે બાર ભાવનાનું વર્ણન ચાલે છે. ૧ અનિત્ય ભાવના (લક્ષ્મી, યવન, કુટુંબ ૫
રિવાર તથા આઉખા પ્રમુખને વિષે જે અનિત્યતાની ભાવના ભાવવી એટલે સંસારના સર્વ પદાર્થ તે કુસના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બીંદુની માફક અસ્થિર જાણવા તે) ૨ અશરણ ભાવના (સંસારમાં જન્મ જરા મર. સુના ભયથી રાખવાને એક ધર્મ વિના બીજું