________________
( ૩ ). ૭૮ ચોધ પરિ મંડળ સંસ્થાન (વડની મા
ફક નાભિ ઉપર સુલક્ષણ યુક્તને નાભિ
નીચે નિર્લક્ષણવંત હેય તે. ૭૯ સાદિ સંસ્થાન=નાભિ નીચેનું અંગ સારું
પણ નાભિ ઉપરનું નરસું તે. ૮૦ વામન સંસ્થાન ઉદર પ્રમુખ લક્ષણોપેત;
ને હાથ, પગ, માથુ કટી પ્રમુખ પ્રમાણ ૨હિત હેય તે. ૮૧ કુન્જ સંસ્થાન (હાથ, પગ, માંધુ કટી
પ્રમુખ પ્રમાણપત અને ઉદર પ્રમુખ હીન
હોય તે). ૮૨ હુંડક સંસ્થાન (સર્વ અવયવ અશુભ હોયતે.)
આ પ્રમાણે સર્વે મળી પાપ તત્વના ખ્યાસી ભેદ થયા,
ઇતિ પાપ તત્વ, છે અથ આશ્રવ તત્વ | આશ્રવ તત્વના ૪ર ભેદ છે તે કહે છે, જેણે કરીને આત્મા વિષે કમોનું આવવું થાય તેને આ શ્રવ કહીએ. પાંચ ઇંદ્રિ. ૧ ફરસ ઇદ્રિ (સ્પર્શ કરનાર ઇંદ્ધિ) ૨ રસ ઈધિ (જીભ)