________________
( રર ૬૭ અશુભ વિહાગતિ જેના ઉદયથી ઉંટ અથવા
ગધેડાની પેઠે નરસી ગતિ મળે તે ૬૮ ઉપધાત નામ જેના ઉદયથી પોતાના જીભ,
દાંત હરસ, રસોળી પ્રમુખ અવયવે કરી પોતે જ
હણાય તે, ૬૮ થી ૭ર અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક-અશુભવ કાળો રંગ, નીલે રંગ, અશુભ ગંધ ખરાબ ગાંધ અશુભરતી, કડ, અશુભફસ ભારે, બસસ્ટ, શીત, લુખે જે વડે મળે તે, ૭૩ થી ૭૭ પ્રથમ સંધયણ પેહેલા વીના પાંચ
સંધયણની પ્રાણી હોય તે, ૭૩ રીષભ નારાચ સંધયણ (જેના બે પાસાં -
કંટ બંધ ઉપર પાટે હેય તે.) ૭૪ નારાચ સંઘયણ (જેને બે પાસે કેવળ મર્કટ
બંધ જ હોય તે) ૭૫ અર્ધ નારાય સંધયણ (જેને એક પાસે કેવ
ળ મર્કટ બંધ હોય તે) ૭૬ કીલિકા સંધયણ (જ્યાં મહેમાંહે હાડકાંને
એક ખીલીને બંધ હોય તે.) ૭૭ છેવ સંઘયણ (ખીલી વીના માહે માટે
અમસ્તાં અડકી રહ્યાં હોય તે.) ૭૮ થી ૮૨ અપ્રથમ સંસ્થાન=જેના ઉદયથી પહેલા
વીના નીચેનાં પાંચ સ્થાનની પ્રાણી થાય તે.