________________
એવી રીતે ચાર ચાર ભેદ ૧૯ કષાયનું વર્ણન કરયું. હવે નવનોકષાયનું વર્ણન કરે છે. નો
કવાયત્ર જે કવાયને સહચારી હોય તે. ૫૧ થી ૫૭ હાસ્યષક–જેના ઉદયથી એક વસ્તુ
નિમિતે બીજુ નિમિત વિના એ બે પ્રકારે હાસ્ય રતિ, અરતિ શેક ભય તથા દુગંછાની ઉત્પત્તિ
થાય તે. ૫૮ પુરૂષવેદ જેના ઉદયથી સ્ત્રી ભોગવવાની ઈચ્છા
થાય તે તૃણની અગ્નિ જે. ૫૯ સ્ત્રી વેદ જેના ઉદયથી પુરૂષ ભોગવવાની ઈચ્છા
થાય તે બકરીની લેડીઓની અગ્નિ જેવો. ૬૦ નપુંસક વેદ=જેના ઉદયથી સ્ત્રી, પુરૂષ બંને
ભેગવવાની ઈચ્છા થાય તે નગર દાહ જે. ૬૧ થી દર તિચિની ગતિ તથા તિર્ધચની અનુ
વી જેના ઉદયથી મળે તે. ૬૩ એકેદ્રિય જાતિ=જેના ઉદયથી પૃથ્વીકાયાદિક પાં
ચ સ્થાવરની જાતિના શરીરની પ્રાપ્તિ થાય તે, ૬૪ બેંદ્રિયજાતિ-જેના ઉદયથી શંખ પ્રમુખ જવાની
જાતિનું શરીર મળે તે. ૬પ તેંદ્રિય જાતિ જેના ઉદયથી જ માકણ આદિ
ક જાતિનું શરીર મળે તે. ૬૬ ચઉરિદિય જાતિ=જેના ઉદયથી વીંછી આદિક
જાતિના શરીરની પ્રાપ્તિ થાય તે,