________________
( ) ૩ બ્રાદ્રિ (નાસિકા) ૪ ચ ઈંધિ (આંખ) ૫ શ્રેત ઈદ્રિ (કાન) ચાર ધ. ૬ કેધ (ગુસ્સો) ૭ માન (અભિમાન) ૮ માયા (કપટ). ૯ લોભ (ઘણું મેળવવાની ઇચ્છા ) પાંચ અવત. ૧૦ પ્રાણાતિપાત (પ્રાણને નાશ) ૧૧ મૃખાવાદ (જૂ ) ૧૨ અદત્તાદાન (ચાર) ૧૩ મિથુન (શ્રી શેવન) ૧૪ પરિગ્રહ (વસ્તુને સંગ્રહ) લણ ગ. ૧૫ મનગ (શુભ અશુભની અંદર મનને જોડવું તે.) ૧૬ વચનગ (શુભ અનુભની અંદર વચનને જો
ડવું તે.) ૧૭ કાયયોગ (શુભ અશુભની અંદર કાયાને જે
ડવી તે.) પચીસ ક્રિયા. ૧૮ કાયિકી ક્રિયા (કાયાને અજયણાએ પ્રવર્તાવતાં
લાગે છે.)