________________
વાળા છે તેઓ આત્માની સાથે અભેદ રૂપ શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રમાં પ્રગટપણે નિરંતર પ્રવૃત્તિ કરે છે.
વ્યહાર ચારિત્રાદિ. આચાર વિચારનું જાણવું તે જ્ઞાન, તત્વની રૂચિ થવી –તત્વ રૂચવા તે દર્શન-સમ્યકત્વ અને તપશ્ચર્યા કરવી, વ્રત ધારણ કરવાં તે વ્યવહાર ચારિત્ર છે.
નિશ્ચય ચારિત્રાદિ, આત્મા આત્માવડે આત્મા તરફ પ્રવૃત્તિ કરે તે નિશ્ચય ચારિત્ર છે. આત્મા આત્માવડે આત્માને જાણે તે નિશ્ચય જ્ઞાન છે. અને આત્મા આત્માવડે આત્માને જુવે તે નિશ્ચય દર્શન છે. વ્યવહાર સાધન છે. નિશ્ચય સાધવા ચોગ્ય સાધ્ય છે, માટે મોક્ષની ઈચ્છાવાળા જીવાએ આત્માનું જ્ઞાન કરીને શ્રધ્ધા પૂર્વક તે પ્રમાણે આચરણ કરવું, કેમકે મેક્ષની પ્રપ્તિને બીજો કેઈ ઉપાય આના જે સરલ નથી.
પત પિતાના વિષયથી ઈન્દ્રિયોને રેકીને, ચિત્તને વિક વિનાનું બનાવીને સ્વરૂપ સ્થિરતાને અભ્યાસ કરનારને તવથી આત્માનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે અનુભવાય છે.
આત્માનું સ્વરૂપ કેવું હશે? તે સ્વરૂપ સ્વસંવિદિત છે. પિતાનેજ પિતાનો બેધ અને .
સાધન છે.
તિભાને જુવે તે
છે માટે