________________
૧૦૨ અજ્ઞાની બંધાય છે ત્યાં જ્ઞાની મુક્ત થાય છે.
ઈન્દ્રિયના વિષયે સેવતાં જ્યાં અજ્ઞાનીઓ બંધાય છે ત્યાંજ જ્ઞાનીઓ કર્મોથી મુક્ત થાય છે આ કાંઈ જેવું તેવું આશ્ચર્ય નથી ! શુભાશુભ વિકલપ વડે શુભાશુભ કર્મ આવે છે પણ બેમાંથી એકે જાતને વિકલ્પ ન કરનાર સર્વ દ્રવ્ય ભોગવવા છતાં નિર્ભર કરે છે, પદાર્થને સારા કે બેટા માનવાથી રાગદ્વેષ ઉન્ન થાય છે. રાગદ્વેષ વડે કર્મ બંધ થાય છે. અજ્ઞાની પદાર્થને ભેગ ઉપભેગ કરતાં તેમાં રાગદ્વેષ કરતો હોવાથી બંધાય છે. જ્ઞાની તે પદાર્થના ભેગોપગ વખતે મધ્યસ્થ રહે છે. ઉદાસીન રહે છે-રાગદ્વેષવાળા વિકટ કરતો નથી, તેથી તે બંધ પણ પામતો નથી અને જે કર્મ તેણે ભગવ્યાં તે પૂર્વનાં કર્મ ભેળવીને નિર્જર કરે છે. આત્માને ઉજવળ કરે છે.
જ્ઞાનીની માન્યતા. હું કઈ નથી અને મારું અન્ય કઈ નથી, પદાર્થો બધા મારાથી પર છે. આ પ્રમાણે દૃઢમાન્યતાવાળો ત્યાગી યોગી બધાં કર્મોને બજાવે છે. મારા તારા પણાના વિકપિ દૂર થતાં આત્મા પોતાના સ્વરૂપમાં આવી રહે છે. એ સ્વરૂપ સ્થિરતાની પ્રખર ઉષ્માથી–ગરમીથી કર્મને રસ શેષાઈ જાય છે. રસ દૂર થતાં પવનના ઝપાટાથી સુકાં પાંદડાંઓ જેમ ધ્રુજી ઉઠી નીચાં ખરી પડે છે. તેમ કમે