SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ -. . . :-- કર્યપ્રકૃતિ. ' આ કડકથી ઉપરનું જે શરીરસ્થાન, તે પ્રથમ કંડકગત અને તિમ શરીરસ્થાનની અપેક્ષાએ અસંમેયભાગવૃદ્ધિવાળું છે. તેથી આગળનાં બીજાં અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણુનાં શરીર સ્થાને તે સર્વે અનુક્રમે અનંતભાગાધિક જાણવાં. આ ( અસખ્યસ્પર્ધકની અપેક્ષાએ અનતભાગ અધિક જાણવાં). આ અસંખ્ય સ્પર્ધકને સમુદાય તે દ્વિતિયકડક, તે દ્વિતિય કડકથી ઉપર જે અન્ય શરીરસ્થાન તે પુનઃ દ્વિતીય કડકગત અંતિમસ્થાનની અપેક્ષાએ અસંયભાગ અધિક છે, ત્યાથી પુનઃ પણ આગળનાં અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણ અન્યશરીરસ્થાને તે સર્વે અનુક્રમે અનતભાગ અધિક જાણવાં, આ સર્વ સ્થાને સમુદાય તે તૃતીચકડક. તેથી આગળ પુનઃ પણ એક શરીરસ્થાન અસંખેભાગાધિકને તેથી આગળ પુનઃ કડક પ્રમાણ શરીરસ્થાને અનંતભાગાધિક જાણવા એ પ્રમાણે અસંખ્યભાગાધિક એકેક હસ્થાને કરીને અંતરિત અનત ભાગાધિક કડકે ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી અતરાંતરવતિ અસંખ્ય,ભાગાયિક દેવસ્થાને પણ એક કંડક પ્રમાણ થાય, અંશુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાતમાભાગવતિ અસંખ્ય આકાશ પ્રદેશાત્મક રાશિપ્રમાણરૂપ જે સંખ્યા, તે સિદ્ધાંતસંજ્ઞાએ કડક કહેવાય છે. ત્યાંથી આગળ કંડક માત્ર શરીરસ્થાને અનુક્રમે અનતભાગાઅધિક કહેવાં, તેથી આગળ એક સંખ્યયભાગાધિક સ્થાન કહેવું, ત્યાંથી આગળ મૂળથી આરંભીને જેટલાં સ્થાન પૂર્વે અતિકમ્યાં છે (કહી ગયા છીએ તેટલાં સ્થાન તેવીજ રીતે કહીને પુનઃ પર્ણ એક સંયભાગાયિક સ્થાન કહેવું. એ પ્રમાણે વચમાણુક્રમપૂર્વક ૧ કંડક સંખ્યા સર્વત્ર નિયમિત સંખ્યાદર્શક નથી. અધિકાર વિશેષથી હીનાધિક સંખ્યા પણ હોય છે. ૨ અનતભાગ વૃધ્યાદિ. 11
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy