SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ, - - કર્મબંધનગ્ન અનતગુણે, તેથી દારિકતૈજસકામણબંધન ચેચ પુદગલે અનતગુણ, તથા વૈકિયક્રિયબંધન ચગ્ય પગલે સર્વથી અલ્પ છે, તેથી વૈક્રિયતૈજસMધનોગ્ય પુદગલે અનતગુણ છે. તેથી વૈશ્ચિકામણબંધન એગ્ય પુદગલે અનંતગુણ છે. તથા આહારકબધનચોગ્ય પગલે સર્વથી તે પોતાના ચાર બંધનની અપેક્ષાએ) અલ્પ છે, તેથી આહારકર્તજ સબંધન એગ્ય અનંતગુણ, તેથી આહારકકામણબંધનગ્ય અનતગુણ, તેથી પણ તૈજસ તૈજસબંધન ચોગ્ય પુદ્ગલે અનતગુણ, તેથી તૈજસકાશ્મણબંધન રોગ્ય પુદગલે અનંતગુણ, ને તેથી પણ કાર્યકાશ્મણબનશ્ય પુદગલે અનંતગુણ છે. * હવે સ્થાનપ્રરૂપણને અવસર હેવાથી સ્થાન પ્રરૂપણ કહેવાય છે ' ' ત્યાં પ્રથમ સ્પર્ધકથી પ્રારંભીને અભવ્યથી અનતગુણ અથવા સિદ્ધથી અનંતમાભાગ પ્રમાણે અનતરસ્પર્ધાયુક્ત પ્રથમ શરીર પ્રાગ્ય સ્થાન થાય છે, તેથી અનંતભાગાયિક તેટલાંજ યકવડે શરીરપ્રાગ્ય દ્વિતીયસ્થાન થાય છે. પુનઃ અનંતભાગાધિક તેટલાંજ ર૫ર્ધકેવડે તૃતીયશરીરપ્રાચસ્થાન થાય છે. એ રીતે નિરંતર પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તરોત્તર અનંતભાગવૃદ્ધિયુક્ત શરીરસ્થાને અગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણુ કહેવા, એ સ્થાને સમુદાય તે એક કંડક કહેવાય છે. [, ૧ પૂર્વોક્ત સ્નેહસંબંધી નામપત્યયસ્પર્ધકોમાંના પ્રથમ સ્પર્ધકથી. * ૨ સર્વ જઘન્ય રહયુક્ત એકજ દેહમાં જે દેહપુગલે છે તે સર્વમા એક સરખે નેહ નથી. પરંતુ ભિન્નભિન્ન પ્રકારને તેહ છે, ને તે ભિન્નતા પણ અનંત પ્રકારની છે, ને તે અનંત પ્રકારની ભિન્નતાવાળા જોહાવિભાગ યુક્ત પુદગલોના સમુદાયરૂપ એક રહસ્થાન કહેવાય. ઈતિ ભાવાર્થ.' ૩ અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમાભાગમા જેટલા આકાશ પ્રદેશ તેટલા પ્રમાણનાં.. , ૪ કંડક એ અંગુલના અસખ્યાતમાભાગ પ્રમાણ અસખ્યદર્શક સંજ્ઞા શબ્દ જૈનપરિભાષાએ જાણો જે આગળ કહેવાશે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy