SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ છ ? ધનકરણ ત્યાં પ્રથમ અવિભાગપ્રરૂપણા કહેવાય છે. આદારિકાદિ પાંચ શરીરપ્રાયાગ્ય પરમાણુઓને જે રસ તેને શ્રી સર્વજ્ઞની બુદ્ધિરૂપ શસ્ત્ર વડે છેદીએ, અને છેદી એન્રીને નિવિભાગ ભાગા કરીએ, તે નિવિભાગ ભાગે ગુણપરમાણુ અથવા ભાવપરમાણુ પણ કહેવાય. એ અવિભાગપ્રરૂપણા કહી. ( કૃત્તિ વિમા વળા ) 4 ' ત્યાં એક સ્નેહાવિભાગયુક્ત પુદ્ગલા શરીરને ચાગ્ય હાતા નથી. અર્થાત્ આદારિકાદારિકઅન્યના િ૧૫ અધનમાંથી કોઈ પણ અધનને વિષયીભૂત થતા નથી એ ભાષા છે. તથા એ સ્નેહાવિભાગયુક્ત પણ નહિ, ત્રણ સ્નેહાવિભાગયુક્ત પણ નહિ, યાવત્ સ ધ્યેયસ્નેહાવિભાગયુક્ત નહિ, અસભ્યેયસ્નેહાવિભાગચુકતા નહિ, તેમજ યાવત અનંત સ્નેહાવિભાગચુત પુદ્ગલા પણ કોઇ અન્ધનને વિષયીભૂત થતાં નથી. પરંતુ સ જીવથી અન‘તગુણુ પ્રમાણ અનતાન'ત સ્નેહાવિભાગયુક્ત પુદ્ગલા અધનને વિષયીભૂત થાય છે. માટે અન'તાન'તર સ્નેહાવિભાગયુક્ત પુદ્ગલાના સમુદાયરૂપ ( નામ પ્રત્યય સ્પર્ધકની ) સ જઘન્ય પ્રથમ વરણા છે. ( કૃત્તિ નળાપદ્દપળા ) ૧ દારિકાદિ ૫ શરીરમાંના કાણુ શરીરપણે પરિણુઅતા નથી. ૨ તાત્પ એ છે કે સર્વ જીવથી અનતગુણુ સ્નેહાવિભાગયુક્ત પર માણુ (સ્વરૂપત: પ્રદેશ બ્યપદેશભા, પરંતુ સ્કંધાતિષ્ઠિત કેવલ પરમાણુ નહિ.) દેહપણે પરિણમવા ચેાત્મ્ય છે. અથવા દ્વેષપણે પરિણમતા પુદ્દગલસ્કધાના પ્રત્યેક પ્રદેશમા જધન્યી જાન્ય પશુ સર્વ જીવથી અનંતગુણુ સ્નેહાવિભાગા અવશ્ય હોય છે. એ જધન્યસ્નેહાવિભાગયુક્ત જેટલા પરમાણુ છે તે સર્વના સમુદાય તે પ્રથમ વા ( આ પ્રરૂપણામાં પરમાણુ અથવા પુદ્દગલ એવા શબ્દોથી સર્વત્ર તત્પ્રાયેાગ્ય કાતરાત પ્રદેશ જાણવા, પરંતુ છુટા પરભાણુ અથવા યહુકાદિકધ ન જાણવા. એ વાત અવિસ્મરા પુનઃ કહી છે. ) ૩ પ"ચસંગ્રહમાં આધારિકાદારિબન્ધનયોગ્ય પ્રથમવણા કહી છે
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy