________________ भति. 775 BRAANANANANANANANANANANARAANANANANANANANANANANANANANANA ananmmmmmmmmmmmmm कर्मप्रकृतिनिधानं / बह्वयं येन माइयां योग्यम् चक्र परोपकृतये / श्री चूर्णिकृते नमस्तस्मै // 5 // ' અર્થ –જેણે પરેપકાર બુદ્ધિએ કર્મપ્રકૃતિરૂપ નિધાનને ઘણા અર્થ યુકત કરીને મારા સરખાને અવકેન યોગ્ય કર્યું છે, તે શ્રી ચૂર્ણિકાર મહારાજને નમરકાર થાઓ, एनामतिगंभीरां / कर्मप्रकृति विवृण्वता कुशलम् / यदवापि मलयगिरिणा / सिद्धिं तेनाशुता लोकः // 6 // અર્થ–આ અતિ ગંભીર એવી કર્મ પ્રકૃતિને વણવતા મલયગિરિએ જે મંગલ પ્રાપ્ત કર્યું તે મગલ વડે (કર્મ પ્રકૃતિને અવગાહનાર) જનસમુદાય મેક્ષ પ્રત્યે પામે. अर्हन्तो मंगलं मे स्युः। सिद्धाश्च मम मंगलं। मंगलं साधवः सम्यग् / जैनो धर्मश्च मंगलं // 7 // અર્થ–સર્વ અરિહંત ભગવતે મને મંગલરૂપ છે, પુન સર્વ સિદ્ધ પણ મને મંગલરૂપ છે, તથા સર્વ સાધુ મગલરૂપ છે અને સમ્યક્ પ્રકારને શ્રી જૈનધર્મ તે, પણ મને મગલિક રૂપ છે, // इतिश्री मलयगिरिविरचित कर्मप्रकृतिटीकायोऽजनाचीय श्रीमद् बुद्धिसागरसूरि प्रसादेन पं. चंदुलालकृत सत्ताख्यप्रकरणाय / गुर्जरभाषान्तरम् समाप्तम् // 'इनि कर्मप्रकृति भाषान्तरस -