________________
સર કરેલું તેના ઊંચાલન નિમીત્ત કેઈ ઉજમણા પ્રસંગે એકાદ છે.” ભરાવવા વિચાર સંહિતે પણ આ કાર્યમાં વિશેષ લાભ જાણું ઓથ ખાતે ૨૧ તેમણે આપ્યા તેથી તેમને આ સ્થળે આભો જુ
આ ગ્રંથ છપાવવાની શરૂઆત વખત તેની માત્ર ત્રણ નકલે છપાવવા વિચાર રાખે ને તે પ્રમાણે પચીસ ફર્મ છપાઈ ગએલાં. તે પછી કેટલાક શુભેચ્છકે તરફથી વધુ નકલ કઢાવવા આગ્રહપૂર્વક સૂચના થવાથી તૈયાર થએલાં પચીસ ર્ફોર્મની બીજી બસ નકલ ફરી છપાવી લેઆખા ગ્રંથની પાંચસે નકલે છપાવી છે.
હાલમાં કાગળ, છપાઈ, બંધાઈ વિગેરેના ભાવ હદ બહાર વધી ગયેલા હોવાથી પુરતી સંભાળ રાખવા છતાં પણ દર નકલ દીઠ રૂ પાંચને ખર્ચ આવે છે. પરંતુ અધ્યાત્મજ્ઞાનના તથા દ્રવ્યાનુગના સારા ગ્રંથે અધ્યાત્મજ્ઞાનપસારક મંડળ તરફથી છપાવી પડતર અગર તેથી પણ ઓછી કિંમતે તેને ફેલા કરવા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજને હમેશને ઉપદેશ હોવાથી આ ગ્રંથની પડતરથી પણ ઓછી કીંમત રૂ.૩-૦-૦ રાખેલી છે, તેઆવા ઉત્તમ ગ્રંથને લાભ ઘણા આત્માથી જને લેઈ આત્મહીત સાધશે એવી આશા છે.
આ ગ્રંથની કિંમત કેટલી રાખવી તેને વિચાર ચાલતાં વડોદરા નિવાસી વકીલ છોટાલાલ ઝવેરભાઈ સુતરીયા બી. એ. એલ. એલ. બી. એમણે ઓછી કિમત રાખવા સુચના કરી. તેમ કરવા માટે તે રૂપથ પચાસ મદદ તરીકે આપ્યા છે. તેમની આ ઉદારતા માટે તેમને ઉપકાર માનું છું. તેમજ વડેદરાના રા. . હરીલાલ રતનચંદની પ્રેરણાથી અમદાવાદ-લુણાવાડાના શેઠ દલિતરામ કાલીદાસે રૂ. ૭) મદદ તરીકે આપ્યા છે તેથી તેમની પણ ઉપકાર થયા છે.