SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮, અથ ઉપશમનાકરણ AANANAMANNAAAANNNAAMM M ચક્ષુદર્શનાવરણના દેશઘાતિ અનુભાગને બાંધે છે, ત્યાંથી પણ આગળ ઘણા હજારે સ્થિતિબંધ ગયે છતે મત્યાવરણના અને ઉપભોગાન્તરાયના દેશદ્યાતિ અનુભાગને બાંધે છે. તદનંતર પુના પણ ઘણા હજાર સ્થિતિબંધ ગયે છતે વીર્યાન્તરાયના દેશવાતિ અનુભાગને બંધે છે, અને અઢીયા વંધતિ ૪ શ્વપાળિ=અણિત એટલે ક્ષપકશ્રેણિ વા ઉપશમ શ્રેણિ રહીત પૂર્વોક્ત પ્રકૃતિના (દાના-મન-અવધિ ૨-લાભા-શુતા – આચક્ષુ-ચક્ષુ -મતિ–ઉપ૦-વીર્યના સર્વઘાતિ અનુભાગને જ ખપે છે. संजमघाईणंतर-मेत्य उ पढमटिइ य अन्नयरो संजलणा वेयाणं, वेइज्जतीण कालसमा ॥ ४२ ॥ ગાથાથ–અહિં વળી સમઘાતિ કષાનું (૧૨ ક-૯ ને કળ નું) અન્તરકરણ કરે છે, ત્યાં સંજવલન અને વેદમાંની કેઈપણ વેદાની પ્રકૃત્તિની પ્રથમ સ્થિતિ ઉદયકાળ જેટલી હોય છે. ટીકાથ-વર્યાનરાયને દેશદ્યાતિ અનુભાગ બંધ થયા બાદ હજારે સ્થિતિબંધ ગયે છતે સંયમઘાતિ કર્મોનું એટલે અનંતાનુબધિ વિના ૧૨ કષા અને ૯ નેકષાય એ ૨૧ પ્રકૃતિ ચેનું અન્તકરણ કરે છે. ત્યાં સંજવલન ચતુષ્કમાંથી કોઈપણ એક વેદ્યમાન સંજવલનની અને ત્રણ વેદમાંના કેઈ પણ એક વેદ્યમાન વેદની પ્રથમ સ્થિતિ આપ આપના ઉદયકાળ જેટલી હોય છે, અને શેષ ૧૧ કષાયની અને ૮ નેકષાયની પ્રથમ સ્થિતિ એક આવલિકા માત્ર હોય છે. ચાર સંજવલનના અને ત્રણ વેદના ઉદયકાળનું પ્રમાણ આ રીતે છે–સ્ત્રી વેદના અને નપુંસકવેદને ઉદયકાળ સર્વથી અલ્પ, અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે, તેથી પુરૂષદને સંયુગુણ, તેથી સંક્રોધને વિશેષાધિક, તેથી સં. માનને વિ૦, તેથી સં. માયાને વિ, તેથી પણ સં૦ લાભને વિટ, ઉદયકાળ છે. કહ્યું છે કે
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy