________________
અથ ઉદીરણકરણ,
A
AAAAAAAAAAAAAAAAAAAAA
રણમાં સ્વામિત્વ કહેવાય છે, એ પ્રમાણે કરેલી પ્રતિજ્ઞાને નિર્વાહ કરે છે એટલે હવે સ્વામિત્વપણું કહેવાય છે તે આ પ્રમાણે થવાનું સ્થાવરની જે સર્વલ્પ સ્થિથિસત્તા તે તુલ્ય વા કિચિત માત્ર અધિક • તે નવા કર્મને તેજ સર્વ જઘન્ય સ્થિતિસત્તાક થાવર-એકેન્દ્રિયજીવ બાંધતે છતે બન્દાવલિકાનન્તર પહેલા ૧૨કષાય-ભચનુચ્છા–નિદ્રા પ-આતપ-ઉદ્યોત-એ ૨૧ નામ પ્રકૃતિની જ સ્થિતિની ઉદીરણ કરે છે. અહિં આતપ અને ઉદ્યોતસિવાયની ૧૯ પ્રકૃતિને તે વબધિપણું હોવાથી અને આપ ઉદ્યોતને તે પ્રતિપક્ષ પ્રકૃતિએને અભાવ હોવાથી બીજા જીવમાં જઘન્યસ્થિતિની પ્રાપ્તિ હેય નહિ, તેથી યુક્ત સ્વરૂપવાળો એકેન્દ્રિય જીવજ એ પ્રકૃતિની જ સ્થિતિ ઉદીરણાને સ્વામિ છે. एगिदियजोग्गाणं, इयरा बंधित्तु आलिगं गंतुं एगिदियागए, तष्ठिइए जाईण मवि एवं ॥३६॥
ગાથા–એકેન્દ્રિય યોગ્ય પ્રકૃતિથી પ્રતિપક્ષી પ્રકૃતિએ બાંધીને એક આવલિકા વ્યતીત થયા બાદ પુનઃ એકેન્દ્રિય પ્રાચ પ્રકૃતિને બાંધતે તદ્દેદી જીવ (એકેન્દ્રિયજીવ) તે એકેન્દ્રિય , જાતિની જ સ્થિ૦ ઉદીરણા કરે, એ પ્રમાણે એકેન્દ્રિયના ભવમાંથી નિકળીને એ કેન્દ્રિયગ્ય જ સ્થિતિસત્તાક જીવ શેષ જાતિની પણ જ સ્થિત્ર ઉદીરણા કરે.
ટકાથ–એકેન્દ્રિયેને જે ઉદીરણા પ્રાયોગ્ય છે તે એકેન્દ્રિય યોગ્ય પ્રકૃતિ કહેવાય છે, તે એકેન્દ્રિય-સ્થાવર-સૂક્ષમ-સાધારણએ ૪ પ્રકૃતિની જઘન્ય રિથતિસત્તાવાળે એકેન્દ્રિય જીવે છે તેથી ઇતર એટલે એકેન્દ્રિય જાત્યાદિથી પ્રતિપક્ષી દ્વીન્દ્રિય જાત્યાદિ પ્રકૃતિને બાંધીને (તે આ પ્રમાણે–એકેન્દ્રિય જાતિથી પ્રતિપક્ષી ક્રિીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય અને પન્દ્રિય જાતિને અને સ્થાવર સુમ સાધારણની પ્રતિપક્ષી ત્રસ બદર ને પ્રત્યેકને બાંધીને) તદન