SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ બધનકરણ, - તે ચોગ સંજ્ઞક વીર્ય વિશેષ વડે દારિકાદિ દેહ પ્રાગ્ય યુલેને પ્રથમ ગ્રહેણ કરે છે ગ્રહણ કરીને દારિકાદિ દેહરૂપે પરિણુમાવે છે. તથા ઉશ્વાસ, ભાષા ને મોગ્ય પુલેને પ્રથમ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને ઉશ્વાસાદિ રૂપપણે પરિણુમાવે છે, પરિણમાવીને તેને વિસર્જન કરવામાં (છોડવામાં) હેતુભૂત સામર્થ્ય વિશેષને ઉત્પન્ન કરવાને અર્થે તે ઉશ્વાસાદિ પુલેને અવલંબે છે, જેમ મદશક્તિવાળે કેઈક પુરૂષ નગરમાં પરિભ્રમણ કરવાને અર્થે યષ્ટિકાનું આલંબન લે છે (તેમ ઉશ્વાસાદિ પુના નિસર્ગ માટે આલંબન રૂપ પ્રયત્નની અવશ્ય જરૂર છે) ત્યાર પછી તે ઉશ્વાસાદિ પુલોના આલંબનથી ઉત્પન્ન થયેલા સામર્થ્ય વડે તે તે ઉશ્વાસાદિ પુદને વિસર્જે છે. ( ત્યાગ કરે છે) માટે પરિણામ, આલબન ને ગ્રહણ એ ત્રણમાં એગ રૂપ વીર્ય એ જ હેતુ–સાધન છે. (ઇતિ પરિણુમાદિ હેતતા). , ૧ આ દષ્ણાતને ઉપનય આ પ્રમાણે છે –જેમ મંદ શક્તિવાળો પુરૂષ પ્રથમ લાકડીને ટેકે કરે ને તે ટેકાથી ઉત્પન્ન થયેલા સામર્થ વડે મગ ઉપાડી આગળ પગલું ભરે એ રીતે વારંવાર લાકડીને ટેકે ટેકે આગળ આગળ પગલા ભરતો જાય. તેમ ઉશ્વાસ મુગલને વારંવાર અવલંબન કરી વિસર્જન કરે. એ અવલંબનરૂપ પ્રયત્નથી જ વિસર્જન શક્તિ પ્રાપ્ત થાય છે. અથવા બિલાડી જેમ શીકા તરફ કુદકા મારવાને પ્રથમ જે અગ સકાચ કરે છે, તે અંગ સંચરૂપ પ્રયત્નથી પ્રાપ્ત થયેલા સામર્થ્ય વડે જ શીકા તરફ કુદકો મારવાની શક્તિ પેદા થાય છે. અત્રે બિલાડીને જેમ અગ સંકોચ એ આલંબન છે, તેમ ઉશ્વાસાદિ પુદગલોને વિસર્જન કરવામા તથવિધ પ્રયત્ન રૂપ આલંબન અવશ્ય હોય છે. (ઈતિ પંચસગ્રહેપિ). અથવા પણુછપર ચઢાવેલું બાણું આગળ ફેંકવાને માટે જેમ પ્રથમ પાછળ ખેંચવું પડે છે ને એ પશ્ચાત્તાકર્ષણરૂપ પ્રયત્નથી જ જેમ બાણમાં જે અગ્રગમન રૂપ શક્તિ પેદા થાય છે તેમ જ ઉશ્વાસાદિ વિસર્જનમાં જાણવું ૨ દેહે પુદગલોને ઉશ્વાસાવિત વિસર્જનને અભાવ હોવાથી ગ્રહણને
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy