SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મયકૃતિ, - ર વીર્ય અવશ્ય યથાયોગ્ય સૂલમબાદર પરિન્દ રૂ૫ કિયા સહિત છે, જે યોગ કહેવાય છે તે પણ એજ વીર્ય છે-આ વીર્યની એકાWવાચક નામ આ પ્રમાણે છે. जोगो पिरियं थामो, उच्छाह परिकमो तहा चिहा। સરી સાર્ચ નિય, બોપલ હતિ પછાયા • અર્થ –ચોગ, વીર્ય, સ્થામ (મળ), ઉત્સાહ, પરામિ તથા ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય, એ આઠ ચોગના પર્યાય શબ્દ છે. હવે આ રોગનું જ પરિણામોદિ હેતુપર્ણ, ભેદ અને જીવ પ્રદેશમાં વિષમપણે રહેવાનું કારણ એ ત્રણ વસ્તુને પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા આચાર્ય આ પ્રમાણે કહે છે. મૂળ ગાથા ૪ થી. परिणामा लंबण गहण,साहणं तेण लखनामतिग। कजाब्भासन्नोन्न-प्पवेसविसमीकयपवेसं ॥४॥ ગાથાથ–પરિણામ, આલમન ને ગ્રહણ એ ત્રણ ક્રિયામાં સાધનરૂપ (હેતરપ) અને તે કારણે મનગ, ચેનગ ને કાય. એ ત્રણ નામને પ્રાપ્ત કરેલ છે જેણે, તથા કાર્યાભ્યાસ અને જીવપ્રદેશના અ ન્ય પ્રવેશ વડે કરીને વિષમ કર્યાં છે, જીવ થશે જેણે એ (ત્રણ વિશેષણ વાળા) એગ છે. ટીકાથ–પરિણમન=પરિણામ પમાડવું તે પરિણામ, અવલંબન કરાય તે આલંબન અને ગ્રહણ કરવું તે ગ્રહણ એ ત્રણેનું સાધન (જેના વડે સધાય તે સાધન એ વ્યુત્પત્તિ તે પેગ એવા નામવાળું વીર્ય વિશેષ જ છે. તે આ પ્રમાણે , લવ સ્વસામથનુસાર, ૨ પ્રવૃત્તિરૂપ, ૭ સભ્ય વીર્ય જ અથવા પરિપજામવીર્ય જ,
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy