SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ અથ ઉદ્ધના અને અપવર્તનાકરણ. - કરે છે. સમયઉણ કેવી રીતે? તે કહીએ છીએ કે–સર્વોપરિતન 'સમય રૂપ સ્થિતિસ્થાનને અપવર્તે છતે અપવમાન સમય સહિત "નીચેથી એક કંડક પ્રમાણ સમયે અતિક્રમાય છે, તે કારણથી તે “અપવર્લૅમાન સમય બાદ કરતાં સમય હીન કડક પ્રમાણુજ અતીસ્થાપના પ્રાપ્ત થાય છે. તે હવાનું પ્રમાઈ કહે છે કે – ડાયકિઈ ઇત્યાદિ=જે સ્થિતિથી પ્રારંભીને તેજ પ્રાકૃતિને ઉ૦ સ્થિતિ બન્ધ કરે છે ત્યાંથી પ્રારંભીને સર્વે પણ સ્થિતિ - ૧ ઉઠર્તનડાયસ્થિતિ, અપવર્તનડાયાસ્થતિ ને બહાયસ્થિતિ એ ૩ પ્રકારની ડાયસ્થિતિમાંથી અને જે ડાયસ્થિતિ સામાન્યતઃ કહેલ છે તે (અધ્યાહારથી) બહાડાયસ્થિતિ એમ જાણવું. એ ૩ ડાય સ્થિતિનું સ્વરૂપ આ પ્રમાણે છે. - જે સ્થિતિ સ્થાનથી ઉતરીને અપવર્ણના કરણ વડે ( અનંતર 'સમયે ) જે નીચેની સ્થિતિએ જાય તે નીચેના રિથતિસ્થાન સુધીની સ્થિતિને સમુદાય તે અપવાના હરિસ્થતિ કહેવાય. જેમકે ૧૦૦ થી ઉતરીને (અપવર્તન વડે ૭૦, થી ૧૦ સુધીની ૬૦ સ્થિતિ પામવા ગ્યા હોય તેમાં જે ) ૩૦ ની પામે તે ૧૦૦ થી ૭૦ સુધીથી ૩૦ સ્થિતિ અપનાડાયસ્થિતિ જાણવી. વસ્તુતઃ અપવતેનાડાયસ્થિતિ સ્થિતિઘાત વખતે ઘણું સેંકડો સાગર પ્રમાણ અથવા અંત ક્રેડીકેડી સાગરોપમના સંખ્યાતમાભાગ જેટલી જ હોય છે. ( આ સંબંધ બંધનકરણની ૧૦૦ મી ગાથામાં કહેવાઈ ગયે છે.). તથા જે સ્થિતિસ્થાનથી ઉપડીને વધુમાં વધુ જેટલ સ્થિતિબંધ અનંતર સમયમાં કરે ત્યાંથી માંડીને તે ઉ૦ સ્થિતિબંધ સુધીની સ્થિતિ ને સમુદાય તે ઘડાયથિર્તિ, કહેવાય. તે વસ્તુતઃ અનેકેડીકેડી - સાગરોપમન્યૂન-૭૦. કે. કે. સાગર પ્રમાણ છે. ( આ સંબંધ પણ બંધનકરણની ૧૦૦ મી ગાથામાં કહ્યો છે.) * , તથા જે સ્થિતિસ્થાનથી ઉપડીને ઉઠતેના કરણ વડે અનંતર સમયે જેટલી સ્થિતિ અધિક કરે તે અધિકસ્થિતિ નાિિત કહેવાય. તે વસ્તુતઃ બહાડા સ્થિતિ પ્રમાણ છે. ( આ ઉતાડાય
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy