SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ પતું ' સંક્રમણ * તથા ૧૩૨ સાગરોપમ સુધી આપૂર્ણતા કહી તે આ પ્રમાણે હદ સાગરોપમ સુધી સમ્યકત્વને ધારણ કરનારે જીવ આ ૧૨ પ્રકૃ તિર્યો બાંધે, તદનંતર અન્તર્મુહૂર્તકાળ સુધી મિશ્રસમ્યકત્વ અનુભવીને પુનઃપણ સમ્યકત્વ (ક્ષપસમ્ય) પ્રાપ્ત કરે, તેથી પુનઃપણ એ ક્ષયસમ્યકત્વને અનુભવતે જીવ ૬૬ સાગરેપમ સુધી એ ૧૨ પ્રકૃતિ બાંધે, તેથી એ પ્રમાણે ૧૩૨ સાગર સુધી સમ્યગ્દષ્ટિજીવ એ શુભ યુવબન્ધિ ૧૨ પ્રકૃતિને આપૂરીને અને વજા રૂ૦ નારાચને પુનઃ મનુષ્યભવહીન યથાસંભવ ઉત્કૃષ્ટ કાળ પર્યન્ત આયુરીને (=અધ અને સંક્રમવડે બહપ્રદેશોચરિત કરીને) તદનાર સંસ્થગ્દષ્ટિની ધ્રુવ ૧૨ પ્રકૃતિને આમે ગુણસ્થાને અંધવિચ્છેદ થયા બાદ એક આવલિકા અતિક્રપે ચશકીર્તિમાં સંકમાવતાં એ ૧૨ પ્રકૃતિને ઉપ્રસક્રમ હોય છે કારણકે તે અવસરે સંક્રમાલિકા સ્થિતિને થવાથી અન્ય પ્રકૃતિનાં ઘણાં દલિકે ગુણસંકેમવર્ડ પ્રાપ્ત થયેલાં હોય છે, માટે તે અવસરે એ ૧૨ પ્રકૃતિને ઉબઇમ અને વજીરૂ નારાશ સંઘયણને ઉouસંકેમ તે દેવભવથી ચવીને આવેલા અને દેવગતિ પ્રાગ્ય પ્રકૃતિ બાંધતે સમ્યગ્દષ્ટિ જીવ આવલિકા વ્યતીત થયા બાદ (ઉ. પ્રસં.) કરે. મૂળ ગાથા ૯૦ મી. पूरित्तु 'पुचकोडी-पुहुत्त संछोभगस्स निरयदुर्ग देवगइनवगस्स य, सगबघतालिगं गंतुं ॥९०॥ ગાથા–ટીકાથનુસાર, ટીકાથ–નરકગતિ અને નરકાનુપૂર્વીપ નરકહિકને પૂર્વકોડ પૃથફત વર્ષ સુધી આપૂર્ણ કરીને અર્થાત્ સાત પૂર્વોડ આયુષ્યવાળા તિર્થ" ચમાં વારંવાર બાંધીને તદનતર આઠમે ભવે મનુષ્ય
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy