________________
૪૪
સંક્રમકરણું
*
નકા
* ગાથાથ-ટીકાથનુસારે. - ટીકાથી–મિથ્યાત્વ અને મિશ્ર એ બને મેહનીયને ઉ૦ પ્રઢ સંક્રમ સર્વસંકમ વડે આપઆપણુ અન્ય પ્રક્ષેપને અવસરે 'ક્ષપક જીવને હેય છે.
તથા તમતમા નામની સાતમી પૃથ્વીમાં વતે નારકી અન્તમું આયુષ્ય શેષ રહે છતે ઉપશમ સમ્યકત્વ પામીને અને દીર્ઘકાળવાળા ગુણસંક્રમ વડે ક્ષપશમ સમ્યકત્વના પ્રદેશપુંજને પરિપૂર્ણ કરીને સમ્યકત્વથી પીને મિથ્યાત આવે ત્યાં મિથ્યાત્વના પ્રથમ સમયમાંજ સમ્યકત્વમોહનીયને મિથ્યાત્વમાં ઉપ્ર સંક્રમ કરે છે.
સૂળ ગાથા ૮૩ મી. भिन्नमुहुत्ते सेले, तच्चरमावस्सगाणि किच्चेत्य संजोयणाविसंजो-यगस्त संछोभणा एसिं ॥३॥
ગાથાથ-ટીકાથનુસારે. * ટકાથ–સાતમી પૃથ્વીમાં વર્તતે તે ગુણિતકમાંશ જીવ અન્તર્યું આયુષ્ય શેષ રહે છતે તેજ ભવમાં જોગવવાર ઈત્યાદિ પદક્ત જે અન્ય આવશ્યક પ્રવૃત્તિ કરી સાતમી નરકમાંથી નિકળીને તથા સમ્યકત્વ ઉત્પન્ન કરીને શ્રાપ, સમ્યકતવી થયે છતે અનંતાનુબધિની વિસાજના=ક્ષપણા વિશષ કરે, તેથી એ ૪ અનતાને સર્વસંમવડે અન્ય પ્રક્ષેપાવસ ઉ૦ પ્ર સંક્રમ હોય છે.
મૂળ ગાથા ૮૪ મી. ईसाणागयपुरिसस्स, इत्थियाए य अहवासाए मासपुहुत्तं भहिए, नपुंसगे सबसंकमणे ॥ ८४ ॥