SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમકરણ. S પિતાને ઘાત કરવા ચોગ્ય કેવલજ્ઞાનાદિ ગુણેને જે સર્વથા ઘાત કરે છે તે તામ્રભાજનવ નિછિદ્ર, ધૃતવત ચિનગ્ધ, દ્રાક્ષવત અલ્પપ્રદેશે પચિત, અને સ્ફટિક વા અબરખવત અતિનિર્મલ, એ સર્વઘાતિરસ છે. કહ્યું છે કે— जो घायइ सविसयं, सयलं सो होइ सव्वघाइरसो सो निच्छिडो निद्धो, तणुओ फलिहष्भहरविमलो ॥१॥ (જે સ્વવિષયરૂપ પ્રકૃતિને સર્વથા ઘાત કરે તે સર્વઘાતિરસ છે ઇત્યાદિ ગતર્થે વ) તથા પ્રથમ ૪ જ્ઞાનાવરણ-૩ દર્શનાવરણ-સંજવલન ૪૯ ને કષાય–ને ૫ અન્તરાય એ ૨૫ પ્રકૃતિને રસ દેશવાતિ છે. પિતાને ઘાત કરવા એગ્ય મતિજ્ઞાનાદિગુણના દેશને એટલે એક અંશને ઘાત કરવાના સ્વભાવવાળો જે રસ તે દેશદ્યાતિરસ કહેવાય એ રસ અનેક પ્રકારના સેંકડે છીદવડે સકીર્ણ (વ્યાપ્ત છે. તે આ પ્રમાણે, કેઈક દેશાઘાતિરસ વાંસની ચીપથી બનાવેલી સાદd (ચટાઈ) વત્ અનેક સેક મોટાં છિદ્રસંયુકત છે, કોઈક દેશાતિરસ મધ્યમ અનેક સેંકડે છિદ્રયુક્ત કેબલ (કાંબળી), જે છે, પુન કેઈક દેશાતિરસ તથા પ્રકારના (મલમલાઈ) વસ્ત્રવત્ અત્યન્ત સૂક્ષમ અનેક સેંકડે છિતસંયુક્ત છે. તે દેશદ્યાતિ રસસ્પર્ધકે અ૫રહયુક્ત અને વિશિષ્ટ નિર્મલતા રહિત છે કહ્યું છે કે ૧ અર્થાત અતિનિબિડ-ગાઢ રસ. ૨ અર્થાત અતિસ્નિગ્ધ-ચિક્કણ રસ. ૩ જેમ કક્ષમાં પરમાણુ થોડા પણ રસ ઘણે છે તેમ સર્વધતિ રસવાળા પરમાણુઓ અન્ય પ્રકાપેક્ષાએ અનંતમેભાગે અતિ અહ૫ છે ને એટલા અલ્પ પરમાણુઓમાં પણ સ્વવિપાકનુભવદાનરૂપ રસ અત્યંત તત્ર છે.. ૪ ફિટિક વા અબરખવત નિર્મલતાને 'ભાવ' શ્રી બહુચુતગ,
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy