SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યપ્રકૃતિ - - - - -- - - - , ગાથાર્થ –ટીકાર્ણવત ટીકાર્ય –અહિંથી આગળના અવિશેષ સત્તર સંસ્થાને ઉપશમક વા ક્ષેપકમાં પ્રાપ્ત થાય છે. ત્યાં ૭-૬– એ ત્રણ પતáહમાં સંકમાગ્ય ૨૦ પ્રકૃતિ ઉપશમક જીવ સંક્રમાવે છે. તે આ પ્રમાણે–ઉપશમાપશમક જીવને – એ બે પતગ્રહમાં, અને ક્ષપકેપશમક જીવને પ્રકૃતિરૂપ પતગ્રહમાં ૨૦ પ્રકૃતિ સંક્રમે છે. મુળગાથા ૧૮મી पंचसु एगुणवोसा, अट्ठारस पंचमे चउक्के य चउदस छसु पगईसु, तेरसगं छक्क पणगंमि ॥१८॥ ગાથાર્થ –પ માં ૧૯, ૫-૪ માં ૧૮, ૬ માં ૧૪, ૫ માં ૧૩ પ્રકૃતિ સંક્રમે છે. ટીકાથ–સાયિકેશમક જીવ પ ના પદગ્રહમાં ૧૯ તથા એજ જીવ ૫-જ એ બે પતગ્રહમાં ૧૮, તથા ઉપશમેપશમક જીવ ૬ ના પતગ્રહમાં ૧૪, તથા એજ જીવ ૬ ના પતગ્રહમાં ૧૩, તથા શપકણિવંત છવ ૫ ના પતગ્રહમાં ૧૩ પ્રકૃતિ સંકમાવે છે. મૂળગાથા ૧૯મી. पंचचउक्के बारस, एकारस पंचगे तिग चउके दसगं चउक्क पणगे, लवगं च तिगंमि बोधवं ॥१९॥ ગાથાર્થ–પ-૪માં ૧૨, ૫-૩-૪ માં ૧૧, ૪-૫ માં ને ૩ ના પતગ્રહમાં ૯ પ્રકૃતિ સકમે છે એમ જાણવું. ટીકાથ–પ-૪માં ૧૨ સંક્રમે છે. ત્યાં પિકણિમાં એની
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy