SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪૬ સંક્રમકરણું, અનામ w wwww ગાથાર્થ –અવિરતસમ્મદષ્ટયાદિ છે, સાસ્વાદની, તથા મિશસભ્યષ્ટિ જી ૧૩-૯-૭-૧–૫-૨૧ એ ૬ પતગ્રહસ્થાનોમાં ૨૧ પ્રકૃતિને સમાવે છે. ટીકાથ–૧૩–૯–૩–૧૭-૫-૨૧ એ ૬ પતગ્રહસ્થાનમાં ૨૧ પ્રકૃતિ સંક્રમે છે. કયા છમાં સંક્રમે છે? તે કહે છે. શુક્ર સારા રિપુ ક્યાં છુ એટલે અવિરતસમ્યગદષ્ટયાદિ વિદ્રષ્ટિવાળા તથા રાસાન એટલે સાસ્વાદની અને બિજુ મિશ્રદષ્ટિ છમાં ૨૧ ને સકેમ પ્રાપ્ત થાય. ત્યાં દેશ વિરતિને ૧૩ ના પતગ્રહમાં, પ્રમત્તાપ્રમત્તને ૯ના પતગ્રહમાં, ઉપશમાપશમકને ૭ માં, અવિરતસમ્યકત્વને અને મિશ્રદષ્ટિને ૧૭ માં, ક્ષાયિકે પશમકને વા ક્ષયકણિવાળાને ૫ માં, અને સારવાદનીને ૨૧ ના પતગ્રહમાં ૨૧ ને સંક્રમ હોય છે. અહિં જે આચાર્યો ઉપશમશ્રેણિથી પડતાં મિથ્યાત્વાભિમુખ થયેલા ૨૪ની સત્તાવાળા અને મિથ્યાવાભિમુખતા એજ સાસ્વાદન એમ માને છે. તેઓને મતે સાસ્વાદન સબંધિ ૨૧ ના પડ્યહમાં ૨૧ પ્રકૃતિચેને સંક્રમ કહ્યો છે. અન્યથા પુનઃ અનંતાનુબન્ધિના ઉદય સહિત સાસ્વાદની જીવને તે ૨૧ ના પતગ્રહમાં ૨૫ પ્રકૃતિ જ સંક્રમે છે. તે પૂર્વે કહ્યું છે (૧૧ મી ગાથામાં કહ્યું છે). મૂળ ગાથા ૧૭ મી. एत्तो अविसेसा सं-कर्मति उवसामगे व खवगे वा उवसामगेसु वीसा, ये सत्तगे छक्क पणगेय ॥१७॥ ૧ મૂળ ગાથામાં કહેલા છવભેદ અનુક્રમે નથી પરંતુ અનનુક્રમે છે, એમાં વધુ ઈત્યાદિત સૂત્રરચનાની વિચિત્રતા સિવાય અન્ય કોઈ હેતુ સંભવે નહિ. સૂત્રરચના તે પૂર્વાનુપૂર્વીએ, પશ્ચાનુપૂર્વીએ અને અનાનુપૂર્વીએ પણું થઈ શકે છે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy