SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. ધનકરણ. યમના અસખ્યાતમાભાગરૂપ કંડકને હીન હીન કરે છે. તે આ પ્રમાણે – - ઉત્કૃષ્ટઅબાધામાં વર્તતે જીવ પરિપૂર્ણ ઉત્કૃષ્ટસ્થિતિ વી એક સમયહીન કિસમયહીન યાવત પપમાનંખ્યતમભાગહીન ઉત્કૃષ્ટસ્થિતિને બાંધે છે. અને જો ઉત્કૃષ્ટઅબાધા એક સમચવટે હીન થાય તે નિશ્ચયથી (૫૫માસંગતમભાગરૂપ) કંડકહીન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે. તે પણ એક સમયહીન વા દ્વિસમયહીન થાવત(૫૫માસંખ્યતમભાગરૂપ) કડકહીન (સત્કથી બે કડકહીન) સ્થિતિ બાંધે છે. વળી જે ઉત્કૃષ્ટ અબાધા એ સમયહીન થાય તે નિશ્ચયથી બે કડકહીને ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છેતે પણ એક સમયહીન,દ્ધિસમયહીન યાવતુ એક કડકહીન ( સ થી કહીન), બાંધે છે. એ પ્રમાણે જેટલા જેટલા સમયહીન અબાધા હોય છે તેટલા તેટલા (અથવા એકાધિક) કડક હીન ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય છે. ચાવતું એક બાજુ સર્વ જઘન્યઅબાધા અને બીજી - બાજુએ સર્વ જઘન્ય સ્થિતિ આવે ત્યાં સુધી એ વિવક્ષા જાણવી. એ પ્રમાણે અબાધાગત સમય સમયની હાનિએ સ્થિતિમાં શ્વમાં કડક કડકની હાનિ થાય છે. તે કહીને હવે અલ્પમહત્વ પ્રરૂપણાને માટે મૂળગાથામાં કહે છે કે વ્યવહુ સિ=એ વયમાણ ભેદ અલ્પબાહુ કહેવાય છે ૧ અસપનાએ જેમ. ૧૦ સમયસ્થિતિક કર્મશ્રી ૧૧ સમય અબાધા છે, તે ૧૦૦-૯૯૯૮-૯૭- ૯૮૫-૮૪૯૩–૯૨ ને ૯૧ શર્મયના સ્થિતિ બન્ધમાં અવશ્ય ૧૮ સમયની અબાધા હોય. તદનેતર હિટ યાવત,૮૧ સુધીની ૧૦ સ્થિતિ બંધાય ત્યાં સુધીમાં તે સમય અબાધ હોય. એ પ્રમાણે યાવત, ૧૦ થી ૧ સમય સુધીની સ્થિતિએ ૧ સમય રૂપ જધન્ય અબાધા હેય. ઈતિભાવ. તથા ટીંકાઈમાં કહેલા અબાધા કંડક સંબંધિ વર્ણન ઉપરથી વાંચક વર્ગ અબાધાને આધીન સ્થિતિ બધ છે એમ ન સમજવું, પરંતુ વાસ્તવિક રીતે વિચાર કરતા બધને આધીન જ અબાધા છે, એમ સમજવું.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy