SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યપ્રકૃતિ. ૨૮૫ • . - - મૂળ ગાથા ૮૩ મી. 'मोत्तूण सग मवाहे, पढमाए ठिइए बहुतरं दध्वं एत्तो विसेसहीणं-जावुक्कोसं ति सव्वेसि ॥ ८३॥ ગાથાથરવપ્રાય અમાધાકાળવઈને તુર્તજ પ્રથમ સમયે ઘણા પ્રદેશ ઉદયમાં આવે, અને દ્વિતીયાદિ સમયથી ચાવતુ સર્વકમની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી વિશેષહીન હીનતરપ્રદેશે ઉદયમાં આવે, ટીકાથ–સર્વે પણ કર્યો બન્ધ પ્રાપ્ત થયે છતે આપ-આપણું અબાધાકાળ ગ્યતીત થયા બાદ અનન્તર સમયે તુર્તજ) દલિક પ્રક્ષેપ કરે, ત્યાં પ્રથમ સમયે ઘણું કર્મલિક (ઉદય સમયમાં પ્રક્ષેપ, અને gો વિરાણ=પ્રથમ સિથતિ (પ્રથમ સમય)થી આગળના દ્વિતીયાદિ એક સમય પ્રમાણ સ્થિતિમાં વિશેષહીન હીનતર કર્મ દલિક પ્રક્ષેપે છે. તે આ પ્રમાણે પ્રથમ સમયથી દ્વિતીયસમય વિશેથહીન, તેથી પણ તુતીય સમયમાં વિશેષહીન, એ પ્રમાણે વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી તે સમયે બંધાયેલા કની ઉત્કૃષ્ટસ્થિતિ આવે (અન્તિમ સમય આવે . તે એ પ્રમાણે અનોપનિષા પ્રરૂપણા કરીને હાઈપોનિષા પ્રરૂપણ કરાય છે. સૂળ ગામ. . पल्ला सखियभाग, गंतुं दुगुणूण मेव मुक्कोसा. . नाणंतराणि पल्ल-स्स मूलभागो असंखतमो॥४॥ ૧અસત કલ્પનાએ ૨૫ સમય સ્થિ૦મધવાળા કર્મલા ૧૦૫૦ પસ્યાણુઓ-ધાયા છે. તેની પાસમય અબાધાવ્યતીત થતાં તે સમયે
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy