SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યપ્રકૃતિ. હવે આયુષ્યવિના સર્વકર્મના માણાધારકનું પ્રમાણ ગાથાબ્રિાણ પ્રતિપાદન કરે છે, - મૂળ ગાથા ૭૫ મી. वास सहस्स मबाहा, कोडाकोडि दसगस्स सेसाणं अणुवाओअणुवट्टण-गाउसुछम्मासि गुकोसो॥७॥ ગાથાથ–૧૦ કલાકેડીસાગરેપમની ૧૦૦૦ વર્ષ અબાધા હોય છે. એ અનુસારે શેષ સ્થિતિને અબાધાકાળ જાણ, અને અનપવર્તનીય આયુષ્યવંત જીવોમાં આયુની અબાધા ઉત્કૃષ્ટતા છ માસ જેટલી જાણવી. ટીકાથ–૧૦ કેડીકેડી સાગરોપમની અખાધા ૧૦૦૦ વર્ષ થાય, ને શેષ ૧૨-૧૪–૧૫-૧૬–૧૮-૨૦-૩૦-૪૦ ને ૭૦ કડાકેડી સાગરેપમપ્રમાણુ સ્થિતિને અબાધાકાળ તે અનુસાર એટલે રાશિક પ્રમાણે અનુસરવે. તે આ પ્રમાણે – જ્યારે ૧૦ કલાકેડી સાગરોપમની અબાધા ૧૦૦૦ વર્ષ હેય ત્યારે ૧૨ કેડીકેડી સાગરોપમની અબાધા ૧૨૦૦ વર્ષ, અને ૧૪ કેડીકેડી સાગરોપમની ૧૪૦૦ વર્ષ અબાધા હેય. એ પ્રમાણે સર્વત્ર અનુસરવું. તથા જીવાણુ વિગુણ એટલે અનપવર્તનીય આયુષ્યવાળા દેવ, નારક (ને અસગવષયુવાળા) યુગલિકતિયચને મનુષ્ય જે ઉત્કૃષ્ટ સ્થિતિના અન્ધક હેાય તે પરભવના આયુષ્યની ઉત્કૃષ્ટ અખાધા ૬ માસ પ્રમાણે જાણવી. કારણ કે સવ૧ કડાકડીએ કડકડીએ કેટલી ? અબાધા તે ૧૦ ૧૨ ૧૦૦૦ ૧૬૪=એકેક શૂન્યની ઉપર નીચે અપવર્તન કરતાં ૧૨૦૦ વર્ષઅબાધા. આ ઐરાશિકગણિત વર્તમાન પદ્ધતિનું છે. ' . - - - - - - -
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy