________________
૨૬
અલનકરશુ.
સ્થિતિ ચારેગતિમાં ઉત્પન્ન થનારા, પૂર્વ ક્રોવર્ષાયુવાળા; અને ઉત્ક્રુદ્ધસ્થિતિએ આયુષ્ય બાંધનાર જીવાની અપેક્ષાએ કહી છે. કારણ કે પૂર્વ કોડવ ના ત્રીજાભાગની અખાધા એ જીવાનેજ પ્રાપ્ત હોય છે,
હવે અહિ' પ્રસગે અસ'નિપ'ચેન્દ્રિયાદિ અન્યક જીવાને આશ્રયી આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ પ્રતિપાદન કરે છે.
મૂળ ગાથા ૭૪ સી.
आउचउक्कु कोसो, पल्लासंखेज्जभाग ममणेसु सेसाण पुचकोडी, साउतिभागो अबाहा सिं ॥ ७४ ॥
ગાથાથ—અસન્નિપ’ચેન્દ્રિય જીવા ચારે આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યાપમના અસખ્યાતમાભાગપ્રમાણે ખાંધે છે, અને શેષ હું જીવાને પરણાવાયુના ઉ॰ સ્થિતિમત્ત્વ સ્વસ્વ ભવ સમાધિ ત્રીજાભાગે અધિક પૂવક્રાડવા હોય છે.
ટીકા :—અમનકળવામાં એટલે પર્યાપ્ત અસન્નિપ‘ચે ન્દ્રિય જીવામાં આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ માંધનાર પર્યોંમા અસજ્ઞિ પ‘ચેન્દ્રિયવા પરભવસ`બધી ચારે આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ પૂર્વ ક્રોડવ ના ત્રીજાભાગઅધિક પલ્યોપમના અસખ્યાતમાભાગપ્રમાણની 'ખાંધે છે. ત્યાં અખાધાકાળ પૂક્રોડવ ના ત્રીજાભાગપ્રમાણ છે, અને અખાધાકાળહીન અનુભવકાળ છે.
તથા શેષ પર્યંત એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અપર્યોસ અસનિચે દ્રિય અને સન્નિપચે દ્રિય, એ કે ઉત્કૃષ્ટસ્થિતિમધકછવાને પરભવાયુના ઉત્કૃષ્ટસ્થિતિમન્ધ સ્વસ્વભવના ત્રીજાભાગઅધિક પૂર્વી કડવ પ્રમાણ જાણવા. તે એ કે જીવભેદના આયુષ્યના અખાધાકાળ પણુ સ્વવભવના ત્રીજા ભાગપ્રમાણુ છે, ને અમાધાકાળહીન આસુદલિકના અનુભવકાળ છે.