________________
અનુગાદિનું સ્વરૂપ.
( ૬૯૭)
~~-- આચાર આદિ જે જે બ્રક્સચર્યપાલનમાં પુષ્ટિકારક હોય તેઓનું અવલંબન લેવું જોઈએ. વૈભવવાળી પ્રજા વિદ્યાશીલ પ્રજા અને ક્ષાત્રકર્મવાળી પ્રજાએ આ બાબતમાં ખાસ ધ્યાન દેવું જોઈએ. અન્યથા તેઓનું વિશ્વમાં અસ્તિત્વ રહેવું દુર્લભ છે ઉપર્યુક્ત ઉપદેશ વાચીને સાંભળીને ખુશ થનાર મતુ કરતાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને આચારમાં મૂકી બતાવનારા મનુષ્યની જરૂર છે. કર્મવીર, ગવીરે. ધર્મવીર, લતવીર, દેશવીર, યુદ્ધવી, વિદ્યાવીરે વિગેરે વીરેને પ્રકટાવવા માટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા સ્વીકારી તે પ્રમાણે વર્તવું જોઈએ.
અવતરણ–અનુગ વિસ્તાર, શ્રદ્ધાપૂર્વક ધર્માચારપ્રવૃત્તિ, અકર્મવિશપ્રવૃત્તિ વગેરેનું વિશેષત સ્વરૂપ પ્રબોધવામાં આવે છે.
अनुयोगा हि विस्तार्या द्रव्यादिका महीतले। धविवृद्धये सम्यग् धर्मतत्वविशारदैः ॥ २४५ ॥
ज्ञानसूला सदाराध्या श्रद्धा सत्कर्मयोगिभिः ॥ २४६ ॥ सर्वनयानां स सारो धर्माचारः प्रकीर्तितः। ज्ञानयुक्ता क्रिया श्रेष्ठा चारित्रस्य विवर्धिका ॥ २४७ ॥ अष्टकर्मविनाशार्थ गृहस्थैः सत्यसाधुभिः ।।
कर्तव्यं सदनुष्ठानमन्तर्मुखोपयोगतः ॥२८॥ શબ્દાર્થ –ધર્મતત્વવિશારદેએ દ્રવ્યાદિક ચા અનુગે ધર્મનિવૃદ્ધિ માટે વિસ્તારમાં ચોગ્ય છે. અશ્રદ્ધાત્મા સદાચાર ગુણેથી ભ્રષ્ટ થાય છે. સત્કર્મચગીએ એ જ્ઞાનકૂવા શ્રદ્ધા સેવવી જોઈએ સર્વનો સાર ધર્માચાર છે જ્ઞાનયુક્ત ક્રિયા થઇ છે અને તે ચારિત્રન વિવર્ધિક છે. ગ્રહસ્થોએ અને સત્ય સાધુઓએ અકર્મવિનાશાર્થે અન્તર્કપરી સદનુદાન કરવું જોઈએ.