SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ ન, નમ મ - - 5 ન જ શ્રી કમંગ ગ્રંથ વિવેચન આવે તે તેઓ પૂર્વની ઝાઝલાલી પુનઃ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકે. બાળલગ્ન અને વૃદ્ધલગ્નથી દેશની, ધર્મની, કેમની અને રાજ્યની પડતી થાય છે માટે આ બાળતમા સર્વજાતનામનુષ્યએ સરખી રીતે કાળજી રાખવી જોઈએ અને ચાર પ્રકારના બળથી ખાસીઓ સુધારવા કટિબદ્ધ થવું જોઈએ. સ્પર્ધાશીલજમાનામાં જે પ્રમાદનિદ્રામાં ઘરે છે તેઓ દેશધર્મને નાશ કરે છે અને પૂર્વ મહાપુરૂષોના શુભશકિતના વારસાને પણ નાશ કરે છે. સાધુઓમાં અને સાધ્વીઓમાં વ્યભિચાર આદિ દુર્ગણોને પ્રવેશ થતાં તેઓ , વિશ્વજનેને સુધારી શકતા નથી અને તેમજ પોતાની ઉન્નતિ પણ કરી શકતાં નથી. વીર્યરક્ષારૂપ દ્રવ્ય બ્રહાચર્ય અને આત્મજ્ઞાનાદિપ્રાપ્તિરૂપ ભાવબ્રહાચર્યપાલનના જે જે નિયમ છે તે નિયથી સાધુઓ અને સાધ્વીઓ ચલિત થાય છે ત્યારે તેઓ દેશનું રાજ્યનું સંઘનું અને આત્માનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી વીર્યરક્ષાથી આ વિશ્વમાં અનેક લાની પ્રાપ્તિ થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીહરિભદ્રસૂરિ, ડીરવિજયસૂરિ, ઉમાસ્વાતિવાચક વગેરે આચાર્યોએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું તેથી તેઓ ધર્મસેવાદિ કાર્યો કરવાને શત થયા હતા. પતંજલિ, વ્યાસ, શંકરાચાર્ય દયાનંદસરસ્વતી વગેરેએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી સ્વઅક્ષરદેહેને અમર કર્યા છે. શ્રીયશોવિજયજી ઉપાધ્યાએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી સંરકત ભાષામાં એકને આઠગ્ર રચ્યા છે. રામમૂર્તિ સેન્ડ વિગેરેએ વીર્યરક્ષા કરીને દુનિયાને હેરત પમાડે એવા અગકસરતના ખેલે કરી બતાવ્યા છે. કામવૃત્તિને ઉત્તેજક એવા આહાર વિહાર, વિચારે, આચાર, વેષ અને અવલકથી દૂર રહેવું જોઈએ કે જેથી વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું સારી રીતે રક્ષણ કરી શકાય. વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને નાશ ન થાય એવા ક્ષેત્રકાલભાવથી ઉપાયે જીને મનુષ્યની ઉન્નતિ કરવી જોઈએ. બ્રહ્મચર્યપાલન સંબંધી લે છે અને ગ્રન્થ લખીને તથા તેના નિયમને આચારમાં મૂકીને બ્રહ્મચર્યવ્રતનો વિશ્વમાં વિસ્તાર કરવો જોઈએ. બ્રહ્મચર્યપાલનરૂપ ઉન્નતિના શિખર પરથી પતિત મનુષ્યને પુનઃ તે સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે સર્વ પ્રકારના ઉપાયોને જવા જોઈએ. વીર્યહીનમનુને ઉપદેશની કંઈ અસર થતી નથી માટે વીર્યશાલીમનુષ્ય કે જેઓ કર્મયોગી બની સર્વ પ્રકારનાં ઉપયોગી કાર્યો કરે તેવા બનાવવા સર્વ વાર્પણ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. નકામા બેસી રહેલા પુરૂમાં અને સ્ત્રીઓમા કામની વાસનાઓ ઉત્પન્ન થાય છે માટે પુરૂએ અને સ્ત્રીઓએ કર્તવ્યકર્મોમાં સદા પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી કામની વાસના ઉત્પન્ન ન થાય સ્ત્રીઓએ અને પુરૂએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન થાય એવી રીતે વર્તવું જોઈએ.– બાળલગનયજ્ઞમા સુત્રીઓને અને પુત્રોને ન હોવા જોઈએ જેઓને ધર્મની, દેશની, રાજ્યની, કેમની, સંઘની અને વ્યક્તિની દાઝ-લાગણી છે તેવા મનુષ્ય આત્મભેગ આપીને વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાળવામાં પળાવવામાં અને અનમેદનામા સદા તત્પર રહે છે. આહાર, વિહાર,
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy