SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૮૪ ) શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન, દેશધર્મના નાશ કરનારી ખાલલગ્નાદિ કુરીતિને સદુપદેશવડે દૂર કરવી જોઇએ, ધર્મકર્મ સુધારકોએ દેશનાવર્ડ અને સદાચારીવડે ખાલલગ્નાદિ દુષ્ટ રીવાજોને હરવા જોઇએ. ખાલલગ્નાદિ હાનિકારક દુષ્ટ રિવાજે સબંધી લખતાં એક અલગ પુસ્તક બની જાય તેમ છે, માટે અન્ન તે અતિ સક્ષેપથી જણાવવામાં આવે છે કે આાલલગ્નાદ્ઘિ દુષ્ટ રીવાજોને સદુપદેશ આદિ સર્વ ચૈાગ્ય પ્રવૃત્તિયાથી નિવારવા જોઈએ કે જેથી દેશની સ`ઘની કામની ધનની અને રાજ્યની ચડતી થાય. રાજ્ય-દેશ-ધર્મના ક્ષય કરનાર હાનિકારક કુત્સિતાચારાને સત્તામેધાદિસાધનાવડે કમ યાગીઓએ હરવા જોઇએ. રાજ્ય-દેશ-ધર્મના ક્ષય કરનારા જે જે દુષ્ટાચાર અને દુષ્ટ વિચારી હોય તેના નાશ કરવાની જરૂર છે. રાજ્યમા દેશમા અને ધર્મમા જે જે હાનિકારક કુત્સિતાચારી હોય તેને દૂર કરવા જોઈએ. જેનાથી રાજ્યના ધર્મના દેશના સધના નાશ થાય એવી જે જે પ્રવૃત્તિયે। હાય- આચા હાય તેને હાનિકર કુત્સિતાચાર તરીકે કથવામા આવે છે. ગૃહસ્થપના નાશ કરનાર અને સાધુધર્મના નાશ કરનાર, ચાતુસંઘના નાશ કરનાર, દેશ ધર્માદિના નાશ કરનાર દેશકાલાનુસારે જે જે હાનિકર રિવાજો જણાય તેને સત્વર નાશ કરવા જોઇએ. ધમ –સત્તા—બુદ્ધિ—વગેરેને નાશ કરનાર અભક્ષ્ય આહારપેયના સદાકાલ ત્યાગ કરવા જોઈએ. ધર્મવ્યવહારસાધકાએ સાત વ્યસનાના ત્યાગ કરવા જોઈએ. દુષ્ટ વ્યસનનાશાથે અને નીતિધર્મની વૃદ્ધિ માટે ધર્મસાધકયેાગીએ સ્વીયશકત્સા કર્તવ્યકર્મ કરવુ જોઈએ. ધર્મસાધક ચેાગીઓ જેટલે અંશે સાસારિક સુધારા કરીને દેશનુ–સમાજનુસંઘનુ—કામનું– રાજ્યનુ—મડલનું શુભ કરી શકે છે તેટલુ અન્ય કાઈ કરી શકતું નથી. જેનુ નીતિના ગુણુાથી ઉત્તમ ચારિત્ર્ય ખીલ્યુ છે એવા ધર્મસાધક ચેાગીઓ મૌન રહીને દુનિયામા જેટલી નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે તેટલી અન્ય કાઇ કરી શકતું નથી ધર્મસાધક ગૃહસ્થ કમ યાગીએ અને ત્યાગીધર્મસાધક યોગીએ નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે. સ્વાથ્યદ્ધિ દેષના નાશ કરનારા ધર્મસાધક ચેાગીઓ નીતિધર્મમાં દૃઢ રહી ધર્મક પ્રવૃત્તિ સેવે છે. અવતરણ-ધર્માંચારે સદાચારીશ આદિની પ્રાપ્તિ માટે દાનધમ કારણીભૂત છે. અતએવ દાનધર્મ કર્મ પ્રવૃત્તિને પ્રાધવામા આવે છે ૉઃ । दानं पंचविधं ज्ञेयं देयं सम्यग् यथोचित्तम् । स्वाधिकारप्रभेदेन सम्यक्तत्वविचारकैः ॥२२७॥ * नास्ति दानसमो धर्मो लोकानां शर्मकारकः । ટ્રામેન પ્રાયેય ોગ્યતા માત કુવા ૫૨૨૮॥
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy