________________
- -
-
- -
-
- -
-
- -
- -
-
-
-
-
-
- -
- ---
- - - -
- ---
- -
- -
- - --
- -
- -- -
- - :
- - -
-
- - - - -
- -
- નમ
- -
-
-
-
-નમ
( ૬૫૮)
શ્રી કમગ ઝચ-સર્વિચન. ~~ ~~~~~ ~~~~~ ~ ~ ~*~ ~ ~ ~ -~ ~ ~~ -- ---- -- -- - પ્રવર્તતી હતી તે જૈનકેસની પડતી થાત નહીં. નિવૃત્તિમાર્ગના વિચારો અને આચારને મુગ્યતા આપીને જેઓ ગુણ કર્માનુસારે ચારે વર્ષોની પ્રગતિ માંધ સેવે છે તેઓ અને અન્ય કેમની પરતંત્રતા સ્વીકારી પરતંત્ર જીવન ગાળનારા બને છે. વૈદિકવેદાન્તિક લેકેએ ગુણકર્મોના અનુસાર રે વાની સ્વધર્મ માં હયાતી રાખી તેથી તેઓ વિશાલ સંખ્યામાં રાજ્યસામ્રાજ્યની સાથે ઉન્નત શિવા પ્રયત્ન કરી રહ્યા છે. દેશધમસેવક કર્મચાગીઓએ વણેતિ માટે સાત્વિકી જનાએ કરવી જોઈએ કે જેથી દેશોન્નતિ થાય, આધ્યાત્મિક શક્તિ વિના દરેક વર્ણને નાશ થાય છે. આધ્યાત્મિક બળથી દરેક વર્ણ વિશ્વમાં સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકે છે. અહંતા વિષયતૃષ્ણ સંકુચિત વિચારાચાર અને પરસ્પરોપગ્રહવિના વિશ્વમાં સર્વ વર્ગોને નાશ થાય છે. લેભાગુ સુધારકાથી વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ થઈ શકતી નથી અને ઉલટી હાનિ થાય છે. અલ્પાન અને અતિહાનિને વિચાર કરીને વર્ણસ બંધી અનેક પ્રકારનું જ્ઞાન કરીને વર્ણવ્યવસ્થારાંતિ કરવી જોઈએ. આર્યસિદ્ધાતનું પરિપૂર્ણ રહસ્ય અવયાવિના વર્ણવિભાગવ્યવસ્થા સંસ્કૃતિ કરી શકાતી નથી. અધ્યાત્મશાસ્ત્રોદ્વારા અધ્યાત્મજ્ઞાનને સર્વવમાં પ્રચાર કરે જોઈએ કે જેથી આધ્યાત્મિક ઐયબળથી વતિ દ્વારા ધતિ પણ આ થાયી રહી શકે. આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કર્યા વિના વર્ણવ્યવસ્થાને નાશ થાય છે. ગુણકર્માનુસારે પરંપરાએ પ્રવહતી વર્ણવ્યવસ્થાથી વિશ્વજનમાં પ્રગતિના હેતુઓ એક સરખા થાયી રહે છે અધ્યાત્મજ્ઞાનથી માજશેખની પ્રવૃત્તિને નાશ થાય છે અને તેથી રાજ્ય, સમાજ, સંઘ, કેમ, ધર્મ વગેરેમા માલિન્ય પ્રવેશતુ નથી તથા કોમદિને નાશ થાય એ સાધ્યન્ય વિચારેને તથા પ્રવૃત્તિને સડે પ્રવેશ નથી આત્મજ્ઞાન થયા વિના વર્ણવ્યવસ્થામા રજોગુણ અને તમે ગુણને પ્રવેશ થવાનો અને તેથી સત્વવિચારને તથા સાત્વિક આચા
ને શનૈ શનૈ નાશ થવાને એમ અવશ્ય માનવું જોઈએ. દરેક વર્ણ પોતાને મૂળ ઉદેશ ભૂલી જાય છે અને અજ્ઞાન તરફ પ્રવૃત્તિ કરે છે ત્યારે તે સ્વહસ્તે સ્વાત્માને નાશ કરે છે. વર્ણવ્યવસ્થામાં રજોગુણ અને તમોગુણથી અત્યંત ગરબડગેટે થાય છે ત્યારે વર્ણ વ્યવસ્થા સુધારકે પ્રકટી નીકળે છે. અમુક વર્ણ મહાન અને અમુક નીચ એવી શુભાવના ઉદ્ભવ થતા વર્ણવ્યવસ્થાનો નાશ થવા માંડે છે. સર્વવર્ણની ઉપયોગિતા છે પરંતુ તેમાં અનુપયોગી ત પ્રવેશતા વર્ણવિભાગનું બેખુ અવશેષ રહે છે. આચારામા મૂળ ઉદ્દેશોની સાથે વિચારોને પ્રકટાવીને વર્ણવ્યવસ્થાની સુધારણાને દેશકાલાનુસારે કર્મગીઓ કરે છે અને તેથી તેઓ ધર્મની વ્યાપતા કરવામાં સર્વમનુષ્યના ભિન્ન ભિન્ન અધિકારે ધર્મપ્રવૃત્તિને સમ્યગ ઉપદેશ આપી કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરે છે. દેશધમાંથસેવકકર્મ યોગીઓએ દેશોન્નતિ, વિશ્વોન્નતિ, ધર્મોન્નતિ આદિ શુભેન્નતિ માટે સાત્વિક વિચારોપૂર્વક પ્રવૃત્તિની જનાઓ કરવી જોઈએ. સર્વ પ્રકારની શુભેન્નતિને આધાર વસ્તુત -