SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ - --- - જેન કેમની પડતી શાથી થઈ? ( ૬૫૭) છે તે અન્ય વણે વિનશ્વર થઈ જાય છે. આર્યાવર્તમા ક્ષત્રિયવર્ણના મનુષ્યમાંથી ગુણકમેનેિ કંઈક અભાવ થતા હાલ સ્વાતંત્ર્યરક્ષક જીવનની દશામા અસ્તવ્યસ્ત દશા થઈ છે અને સિદ્ધાતમાં વિશાલ વિચારવાળા બ્રાહ્મણોના અભાવથી અનેક મતમતાંતરે અને કદાની ઉત્પત્તિ થઈ છે. હુન્નરકલાદિવિશિષ્ટના ગુણકર્મોની મંદતાથી આર્યાવર્તમ વ્યાપારપ્રવૃત્તિમાં મંદતા અવલેકાય છે અને જ્ઞાનસેવાદિવિશિષ્ટ શૂદ્રજનના માઘથી અન્ય ત્રણ વર્ષોની સેવાના અભાવે હાલ જે અવનતિ અવલકાય છે તે સર્વ સુનને વિદિત છે. સર્વવર્ણની ઉન્નતિની સિદ્ધિ માટે વર્ણ ધર્મની સંસ્કૃતિ છે. પરસ્પર એક બીજાની ઉન્નતિમા સર્વ વણે ભાગ લે છે તે તેઓ પારસ્પરિક પ્રગતિ કરી શકે છે. ચારે વણેમાં સુધારો કરવાથી સર્વવન્નતિ થાય છે; અએવ પ્રાચીન વિચારમાથી સત્ય ગ્રહીને વર્તમાનમાં સુધારો કરવે જોઈએ આર્યા વર્ત વગેરે સર્વદેશમાં ગુણકર્માનુસારે ચાર વર્ણોની ઉન્નતિ કરવી જોઈએ. સમાજમા, સંઘમાં, દેશમા, રાજ્યમાં પ્રગત્યર્થે ચારે વણેની ઉન્નતિ કરવાની જરૂર છે. આર્યાવર્ત મા બ્રાહ્મણે ક્ષત્રિયે અને વૈશ્યએ શૂદ્ધવર્ગને અત્યંત તિરસકાર કર્યો તેથી તેઓ સ્વય અધોગતિમાર્ગપ્રતિ ઘસડાયા. વિશ્વમાં સર્વવના મનુબેને એક સરખી દષ્ટિથી દેખવા જોઈએ. સર્વવર્ણમા જ્યારે સ્વાર્થ, સંકુચિત દષ્ટિ, પક્ષપાત અને અહંતાને પ્રવેશ થાય છે ત્યારે તેઓમાં અવનતિને પ્રવેશ થાય છે. સર્વવમાં એકસરખી-ધાર્મિક વ્યાવહારિક પ્રવૃત્તિ સદા એક સરખી હોઈ શકતી નથી સર્વવર્ણમ ગુણકર્મોના ઉદેશોનું વિસ્મ અને પ્રમાદ થવાથી આચારમા શુષ્કતા આવી જાય છે. ગુણકર્મોના હેતુઓ પૂર્વક સર્વવોની ઉત્પત્તિ થએલી છે, પશ્ચાત તેમા નિરસતા ઉદ્ભવતા સુધારાના સંસકારો કરવાની પ્રસંગે પાત્ત વર્તમાનકાલમાં આવશ્યકતા સ્વીકારવી પડે છે. જૂના રીતરિવાજોમાથી મૂળ ઉદા ઉઠી જાય છે અને આચારે માત્ર બેખા જેવા રહે છે ત્યારે કર્મગીઓ તેઓ ધારી કરીને મૂળ ઉદ્દેશેના પ્રકાશપૂર્વક વર્તમાનકાલાનુસારે નવો રસ રેડે છે, તેથી સમાજમા, સંઘમાં, દેશમા, કેમમા, રાજ્યમાં નવીન બળ પ્રગટે છે, એમ આચારામા પશ્વિને થયા કરે છે. પણ મૂળ ઉદ્દેશને નાશ ન થાય તે ઉપર ધ્યાન આપીને ક ગી મહાત્મા પ્રવૃત્તિ કરે છે સર્વવને ભિન્ન ભિન્ન પ્રકૃતિ અને ગુણકમાંનુસારે વર્તમાનમાં વાર્ષિક આચારે બંધબેસતા અનુકૂળ થઈ પડે અને તેથી સર્વવર્ષની ઉન્નનિપૂર્વક ધન તિ થાય-એ ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને કર્મયોગીઓ સુધારાવધારા કરે છે, પ્રાચીન ગન્ય વિ. રિને અને આચારો-વિધિ-સંસ્કારને નાશ ન થાય અને અન્ય નશ થશે તથા વર્તમાનમાં પ્રગતિમાર્ગમા સર્વપરિસ્થિતિમાં અનુકૂલના જેશી રહે એ માની આવશ્યક્તાને કર્મયોગીઓ સ્વીકારે છે. જેનધર્મમાં ચારે વર્ણના અનુલી બધબમના ધર્માચારે ધર્મવિધિ દરેક જમાનાને અનુસરે સંસ્કારિત થઈને હવનપથી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy