________________
૫૨ છે. જેઓએ કમગીઓ બનવું હોય તેઓએ સર્વ દેશના રાજકીય વિષયના તથા ધાર્મિક વિષયના ઐતિહાસિક ગ્રન્થનું પરિપૂર્ણ વાંચન-મનન કરવુ જોઈએ. આધ્યાત્મિક શાસ્ત્રોના અવલંબનથી ભારતવાસી કમગીઓ બનવા છતાં સ્વશકિતનો પ્રમાદથી દુરૂપયોગ કરી શકે નહી એ ખાસ વિશ્વાસ છે અને તે જ નિયમને અનુસરી આત્માનુભવબળે કર્મળ ગ્રન્થ લખાય છે. આ જ સુધીના પ્રાયઃ સર્વ દેશેએ પિતાની શક્તિથી અન્ય દેશને ગુલામ બનાવવામા વૈષ્ટ ધાર્યું હતું તેથી તેઓ સ્થાયી ઉન્નતિ વાળા રહી શક્યા નહીં અને છેવટે ગ્રીક, રામ, ઇજીપ્ત, ઈરાન વગેરે દેશે પડતી સ્થિતિમાં આવી પડયા એમ ઐતિહાસિક દૃષ્ટિએ સમજાય છે. યુરોપી રાજે પણ એ જ નિયમને અનુસરી વર્તશે તે અ તે તેઓની પણ તેવી દશા થવાની ધમ્ય ન્યાયને ચુકવાથી કેની પડતી થઈ નથી? આર્યાવતના મનુષ્ય પણ મહાભારતના યુદ્ધ વખતે કર્મગિઓના સત્ય ગુણેને ભૂલી ગયા હતા તેથી તેઓ કર્યા કર્મ અવશ્ય ભોગવવાની દૃષ્ટિએ પરદેશી સ્વારીઓથી કચડાયા અને હાલ મડદાલ સ્થિતિમાં આવી પડ્યા છે, માટે તેઓએ હવે કર્મયોગીઓના ખરા ગુણને શીખવા જોઈએ અને આચારમાં મૂકી બતાવવા જોઈએ; એ નિયમને અનુસરવા માટે કમપેગ લખવાની પ્રવૃત્તિ થઈ છે, સર્વ પ્રકારના ભાગ્ય સ્થાને ત્યાગ કરીને સર્વના શ્રેય માટે જે ખરેખર ત્યાગી કમગિઓ બને છે તે એકદમ દેશ ધર્મ અને સઘની સુધારણ કરવા શકિતમાન થાય છે પ્રમાદને ત્યાગ ક્યથી આત્માની શકિત પ્રકાટાવી શકાય છે. અને તે વડે વિશ્વ પર ઉપકાર કરી શકાય છે માટે પરમાર્થી કર્મચાગીઓ પ્રક્ટાવવાની ઘણું જરૂર છે. ત્યાગી કર્મચારીઓ શરીરનું પિષણ, વસ્ત્ર વગેરે અલ્પ ઉપધિ ધારણ કરીને વિશ્વકલ્યાણ માટે દેશદેશ વિચરી સત્ય ધમને ઉપદેશ આપે છે અને દુનિયાના જીવોના દુઃખ દૂર થાય એવા ઉપાયો બતાવીને તેમાં નિરાસક્તિથી ભાગ લે છે તેથી તેઓ ચક્રવર્તી વગેરે ગૃહસ્થ વડે પૂજાય છે. આજ સુધી પણ તેમણે ધર્મ પ્રવૃત્તિ વડે ત્યાગી વર્ગની મહત્તા જાળવી છે અને ભવિષ્યમાં પણ જાળવશે સત્ય ત્યાગી કર્મચાગીઓને વિશ્વ પાયે પડે છે. એવા ત્યાગીઓ તથા ઉતમ ગૃહસ્થ યોગીએ પ્રકટાવવા માટે કર્મચાગમાં સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે કમગીઓના ખરા આધ્યાત્મિક ગુણે કેવા હોવા જોઈએ તે ખાસ આ ગ્રન્થના વિવેચનમાં લખવામાં આવ્યું છે. દરેક ધર્મના જે જે મહાત્માઓ થયા છે અને જેઓએ ધર્મની સ્થાપના કરી છે અને ધર્મને
પ્રવર્તાવ્યો છે તેઓએ કર્મયોગી બની ધર્મે કમની આવશ્યક્તા રવીકારી છે. કર્મયોગની આવ- દુનિયાની જેટલી ગ્ય પ્રવૃત્તિ છે, ઉપકારક પ્રવૃત્તિ છે, તેઓને કમંગમાં શ્યકતા વિનાને કોઈ સમાવેશ થાય છે. વિશ્વમાં જે જે જીવતા ધર્મો છે તેઓ કમગથી છે. સર્વ જીવતો ધર્મ નથી. પ્રકારની નિવૃત્તિ દર્શાવનાર ધર્મે દુનિયામાં લાંબા કાળ જીવી શકતો નથી.
ધર્મનું જીવન જ ખરેખર કર્મચાગ છે અને ધર્મને જીવાડનાર ખરેખર કમગીઓ છે. ધમનુ અને ધર્મનું રક્ષણ કરનારા મહાકર્મીઓ છે. વ્યવહારક્રિયામારૂપ કમલેગને ત્યાગ કરતા ધર્મતીર્થને નાશ થાય છે એમ શ્રી વીર પ્રભુએ પણ દર્શાવ્યું છે. ચારजिणमयं पवजह, तामा ववहार निच्छए मुयह, ववहार नओच्छए-तित्थुच्छेमोजो भणिो હે ભવ્ય મનુષ્ય! જે તું જૈન ધર્મ અંગીકાર કરે તે વ્યવહાર ધમ, વ્યવહાર નય અને નિશ્ચય નયનિશ્ચય જ્ઞાન એ બેમાથી એકનો પણ ત્યાગ કરીશ નહિ. વ્યવહારનયને ત્યાગ કરતાં જૈન ધર્મરૂપી તીર્થને ઉછેદ થાય છે. વ્યવહારનય સ્વયં પ્રવૃત્તિધર્મને પ્રતિપાદન કરે છે અને નિશ્ચયનય સ્વયં નિવૃત્તિ ધર્મનું પ્રતિપાદન કરે છે. વયવહારપ્રવૃત્તિધર્મ વિના અર્થાત કર્મયુગ વિના જૈન ધર્મ જીવી શકતું નથી. તેને પ્રચાર થઈ શકતું નથી, માટે વ્યવહારનયને નહીં ઉથાપવાની શ્રી વીર