SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮૮) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. તે સર્વે શ્રી સર્વસના જ્ઞાનથી અવિરધી સાનુકૂળ છે માટે તે સર્વે વાધિકારે સેવવા ગ્ય છે. ધાર્મિક ક્રિયાઓનું-વ્યાવહારિક શુભ ક્રિયાઓનું અમુક વર્ગ ૨છBર કરી લીધું નથી, તેવી શુભ યિાઓ ભૂતકાલમા થઈવર્તમાનમાં થાય છે અને તે સર્વ ધાર્મિક વ્યાવહારિક ક્રિયાઓથી--પ્રવૃત્તિથી--શુભેન્નતિ કરવી એ જ મૂળ ઉદ્દેશ ત્રણે કાલમાં એક સરખો રહે છે એમ આત્મજ્ઞાનીઓ જાણે છે. તેથી તેઓ આત્મજ્ઞાનની વ્યાપકતામળે, બાળબુદ્ધિએ વા એકાન્તદષ્ટિએ જે પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓ દેખાય છે તેમાં પણ તેઓ અવિરુદ્ધતાને અવલેકે છે તેથી તેઓને મુંઝામણ હોય જ શાની? જેમ જેમ આત્મજ્ઞાનને પ્રકાશ મંદ પડવા લાગે તેમ તેમ અજ્ઞાનીઓની વૃદ્ધિ થઈ અને તેથી કિયા ગચ્છ સંપ્રદાય વાડાનાં બંધન વધવા લાગ્યાં અને તેમાં અજ્ઞાનીઓ બકરાં ઘેટાંની પેઠે પૂરાયા અને તેથી આત્મોન્નતિ, સંઘબ્રતિ, રાન્નતિનાં દ્વાર બંધ થયાં. જે જે ક્રિયાઓથી સર્વની ઉન્નતિ થાય છે તે તે સન્ક્રિયાઓ કથાય છે. સરિયાઓના અનેક થી અનેક મનુષ્યની પેઠે સર્વત્ર સન્નિતિ-સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી અનેક અને સુખશાન્તિ મળે છે. હદયની શુદ્ધિ કરનારી સર્વ ક્રિયાઓ, અનાદિ કાલની છે અને અનન્ત કાલપર્યત રહેશે, તેથી તેવી સક્રિયાઓના ભેદમાં નહિ સુઝાલાં સ્વાધિકારે વર્તવું - જોઈએ. સ&િયાઓમાં જે જે કાલે જે જે ક્ષેત્રોમાં, જે જે કારણોથી મલિનતા થઈ હોય છે તેઓને જ્ઞાનીઓ જાણે છે. અને તેથી તેઓ તેની અધીનતાને દૂર કરવા મનુષ્યને ઉપદેશ આપે છે. શ્રી મહાવીર પ્રભુએ અઢી હજાર વર્ષ પૂર્વે હેમ યજ્ઞ વગેરેમાં હિંસામય અસત્ ક્રિયાઓને પ્રવેશ થયો હતો તેને દૂર હઠાવ્યું હતું, અને કરે મનુષ્યને શુદ્ધ ધાર્મિક ક્રિયાઓમાં જ્યા હતા. મનુષ્ય જ્યારે જ્ઞાનના અસૃશ્યશિખરથી પતિત થાય છે ત્યારે તેઓમા પ્રમાદને અસત્ ક્રિયાઓને પ્રવેશ થાય છે. અસત્ ક્રિયાઓને બ્રહ્મસ્વરૂપ માનીને કેટલાક શુષ્ક વેદાનતીઓએ પાપને પુણ્ય સ્વરૂપ માની મનુષ્યની પડતીમાં ભાગ લીધો છે અને તેથી તેનાં આવરણેને દૂર કરી સત્યપ્રકાશ પાડવા માટે સક્રિયાઓ સેવવાની અત્યંત આવશ્યકતા સ્વીકારાઈ છે. ક્રિયાનાં શાસ્ત્રોથી આત્મન્નિતિમાં સહાય મળે છે પરંતુ અજ્ઞાનીઓને તે શાસ્ત્રો ખરેખર શસ્ત્ર પરિણમે છે. સર્વે મનુ પિતાપિતાની ક્રિયાઓને શાસ્ત્રસરત ઠરાવવા પ્રયત્ન કરે છે પણ તે ક્રિયાઓને શાશ્વસમ્મત કરાવી તેઓ આત્માના ગુણને વિકાસ કરવા પ્રયત્ન કરે તે સારું! પરંતુ શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરી એટલે તેઓ મુકિત પામી ગયા એવું માનીને સર્વ પ્રકારની શુભેન્નતિ કેટલી કરી ? તેને કંઈ પણ વિચાર કરતા નથી. અને વિરુદ્ધ ક્રિયા કરનારાઓ કરતાં સ્વને શ્રેષ્ઠ માની અહેમમત્વની અવનતિરૂપ દુઃખમય બેડીમાં જકડાય છે; તેથી તેઓની એવી માન્યતાથી વિરુદ્ધ કંઈ ગમે તે યોગ્ય ધાર્મિક ક્રિયા કરે છે અને અન્યોની વિરુદ્ધ ન પડતા આત્માની શુભ શકિતને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy