SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - અસંખ્ય ગેનો ઉદેશ એકજ ( ૫૩૭ ). ભક્તિ, સિદ્ધભક્તિ, શાકભક્તિ, આચાર્યશક્તિ, ઉપાધ્યાયલક્તિ, આત્મધ્યાન, પરમાત્મપૂજા, પંચપરમેષ્ટિપૂજા, સંઘયાત્રા, ગુણ્યાત્રા, તીર્થયાત્રા, આગેમની લક્તિ. આગમાથ્યન, નિગમાધ્યયન, ગુરુચાવૃત્ય, ગુરુકુલ વાસવૃત્તિ, દયાકર્મપ્રવૃત્તિ, સત્યપ્રવૃત્તિ, અસ્તેયપ્રવૃત્તિ. બ્રહ્મચર્યસેવા, પરિગ્રહત્યાગભાવ, સુપાત્રદાન, ક્ષમા, શાન્તિ, પૈર્ય, સમભાવ, શૌચ, આર્જવ, માર્દવ, યમ, નિયમ, આસન, પ્રાણામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, લકતસેવા, પરોપકાર, પુતલેખન, સિદ્ધાતલેખન, વ્યાખ્યાનપ્રવૃત્તિ, દર્મસ્થાપનપ્રવૃત્તિ, નાતિકમતનિરાકરણપ્રવૃત્તિ, સર્વત્ર શુદ્ધપ્રમાણિ, નૈતિક પ્રવૃત્તિ વ્યવહારધર્મપ્રવૃત્તિ, નિશ્ચયધર્મપ્રવૃત્તિ, નિવૃતિમય પ્રવૃત્તિ. દેશવિરતિ-આરાધના, સર્વવિરતિ ધર્મ-આરાધના, અપ્રમત્તધર્મઆરાધના, ધર્મધ્યાનપ્રવૃત્તિ, મૈત્રી આદિ ચાર લાવના લાવવાની પ્રવૃત્તિ, બાર ભાવના ભાવવાની પ્રવૃત્તિ, વડાવશ્યકધર્મપ્રવૃત્તિ, પ્રતિલેખનપ્રવૃત્તિ, ગઋગઇલેવાપ્રવૃત્તિ, દેવગુરુદર્શનપ્રવૃત્તિ આદિ અનેક ક્રિયા છે દર્શના અનેક છે. નાના અનેક છે. ધ્યાનપ્રવૃત્તિ પણ ગરૂપ છે. મન વચન અને કાયાથી જેટલી જાતની પ્રવૃત્તિ થાય છે તે સર્વ પ્રવૃત્તિને ક્રિયા કરાવામાં આવે છે. આત્મામા શુદરમeતા કરવી એ પણ રોગ છે. આત્માની શક્તિને વેગ કથવામા આવે છે. ચોગ એટલે સામર્થ્ય-પ્રવૃત્તિ અવધવી. અસંખ્ય રોગો વડે આત્માની પરમ બ્રહ્મદશા પ્રાપ્ત થાય છે. અસંખ્ય રોગોની પ્રવૃત્તિ એક સરખી નહિ હેવાથી અસંખ્ય ચેગો કવામાં આવ્યા છે. મનુષ્યોવડે પરસ્પર ભિન્ન સેવાતા રોગોમાં વૈમનસ્ય-દ્વેષભાવ ન ધારણ કરે જોઈએ. સકલ વિશ્વમાં સકલ મનુષ્યના ધાર્મિક વિચારમાં અને આચામાં કંઈ કંઈ ભેદ તે રહે છે જ, પરંતુ સર્વનું ધ્યેય મુક્તિ પ્રાપ્ત કરવામાં છે તેથી તેઓને સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થતા મુક્તિ પ્રાપ્ત થવાની છે-જેથી તેઓ સમ્યજ્ઞાન પ્રાપ્ત થતા મુક્તિ પ્રાપ્ત કરવામાં અધિકારી થવાના. સર્વ મનુબે એક સખી ધર્મપ્રવૃત્તિ કરે એ નિયમ નથી છતાં સાપેક્ષપણે જે જે ગાએ જે જે મનુ ધર્મકર્મ કરે છે તે સર્વે વિશ્વ મનુષ્ય શ્રી મહાવીર પ્રભુના સેવકે છે. આ તિલક જે જે જે અધુના વિશ્વમાં સર્વત્ર સર્વ મનુષ્યમાં વિદ્યમાન છે તે શ્રી મહાવીર પ્રભુએ જાવે છે તેથી મહાવીરપ્રભુની સર્વશતા અને તેમની ધર્મયાપકતાને સહેજે ખ્યાલ આવી શકે છે. શ્રી મહાવીરમભુએ કઈ ધર્મક્રિયાગનું ખંડન કર્યું નથી તેમને તે સાંકડના કેલની પેઠે સર્વકર્માને પરસ્પર સાપેશભાવથી સંચુજિત કર્યા છે. વિશ્વમાં પાપકર્મને નાશ થાય અને વિશ્વવર્તિ છેને અન્ય સુખશાંતિ મળે એ હેતુથી ધર્મક્ષિાને દર્શાવી છે. સર્વ ગેમા જ્ઞાનદર્શનચારિત્રની મુખ્યતા છે. સર્વ ને સુખ્ય એ ઉદેશ છે કે આત્માની અનંતજ્ઞાનાદિ શક્તિનો પરિપૂર્ણ વિકાસ કરીને આત્માને ન ક આત્માનું અનન્તસુખ સ્વયં આત્મા ભોગવે અને વિશ્વવર્તિ સર્વ જે ભક
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy