SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ 節 આત્મા પર પ્રેમ પ્રકટાવવા જોઇએ. (4RE) સ્વાત્માન્નતિ માટે કઈ કન્ય ખાકી રહેલુ નથી તેાપણુ તેને ખાદ્ય કર્મ કર્તવ્યતા છે તે પ્રારબ્ધકર્મથી છે એમ અવખાવુ. આત્માને બ્રહ્માનન્દનું સમર્પણ કરવું એ જ આ વિશ્વમાં પરમ કર્તવ્ય છે અને તે શુભ કર્તવ્ય આત્મશુદ્ધોપચાગવડે ચેગીએથી કરાય છે. વિવેચન—પાત્ર મનુષ્યા ચૈાન્યતાવડે બ્રહ્મજ્ઞાનીની પ્રાપ્તિ કરીને જ્ઞાનની તથા વિરતિની પરિપકવદશાએ મહાત્માએ ખની શકે છે અને તેઓ આત્મજ્ઞાન પામીને ધ્યાન કરી શકે છે. જેટલા પ્રમાણુમા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તેટલા પ્રમાણમાં આત્મધ્યાન કરી શકાય છે. જ્ઞાનયેાગ પશ્ચાત્ ધ્યાનચેગની પ્રાપ્તિ થાય છે અને ધ્યાનયોગ પશ્ચાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય છે અને તેથી સિદ્ધબુદ્ધ થવાય છે સવિશ્વને આત્મસ્વરૂપે દેખવાની ભાવના પ્રથમ તે પ્રકટાવવી. સર્વ આત્માએજીવા પેાતાના સમાન છે એટલે તે આત્મસમાન આત્મરૂપ છે સ્થાવર ત્રસજીવા આત્મસ્વરૂપ છે. જડવસ્તુઓમા સ્થાપનાનિક્ષેપની અપેક્ષાએ સમા આત્મભાવના ભાવવી સર્વત્ર જવસ્તુઓમાં આત્મભાવના ભાવવાથી અને તેઓમાં આત્માને ત્રાટક ધારણા કરીને દેખવાના ધ્યાનયોગથી આત્મારૂપ પરમપ્રભુની જ્ઞાનશક્તિમ અનન્તગુણુ વિકાસ થાય છે અને તેથી જ પ્રભુમય જીવનની પ્રાપ્તિ થાય છે. વ્રહ્મરૂપ પરમાત્મા સર્વત્ર વિલસી રહ્યો છે, તેના વિના અન્ય કશુ કઇ બ્રહ્મરૂપ નથી એમ શાકમતાનુયાયીઓ માને છે રામાનુજાયાયી સત્ર સ જચેતન વસ્તુમાં અન્તર્યામી પરમાત્મા વ્યાપી રહ્યો છે એમ માને છે, શુદ્ધાદ્વૈતવાદીએ બ્રહ્મના આવિર્ભાવ અને તિભાવરૂપ સર્વ વિશ્વને માને છે, કશ્મીરમતાનુયાયીએ સત્ર બ્રહ્મને માને છે. મુસલમાન સત્ર ખુદા–પ્રભુનુ અસ્તિત્વ સ્વોકારે છે. જૈને સત્ર ચતુર્દશ રાજલેાકમાં જીવેા તે જ સત્તાએ પરમાત્માએ છે તેમ સમષ્ઠિરૂપ પ્રભુનુ અસ્તિત્વ સ્વીકારે છે. બૌદ્ધો સર્વત્ર ચૈતન્ય સ્વરૂપની વ્યાપકતા સ્વીકારે છે એમ અપેક્ષાએ અવલાકતા સત્ર આત્મપ્રભુને દેખવાને પ્રથમ પ્રેમ પ્રકટાવવા જોઇએ. પ્રભુપ્રેમ, આત્મપ્રેમ, બ્રહ્મપ્રેમ પ્રકટયાવિના કઈ પણ મનુષ્ય સર્વત્ર પ્રભુની ભાવનામય ટુષ્ટિથી પ્રભુનું સ્વરૂપ અવલોકવા સમર્થ થતા નથી અતએવ પ્રથમ સર્વ ચૈાગ્ય મનુષ્યાએ આત્મા ઉપર શુદ્ધ પ્રેમ પ્રકટાવવા જોઇએ કે જેથી સર્વત્ર ભટકતી મનેવૃત્તિને આત્મસ્વરૂપમાં લીન કરી શકાય. પરમવિશુદ્ધ પ્રેમની સાથે આત્મામાં ધ્યાનની સ્થિરતા થાય છે. મખલ બ્રહ્મષ્ટિની અપેક્ષાએ અવલેાકતાં પ્રેમને બ્રહ્મસ્વરૂપ માનવામા આવે છે. પશ્ચાત્ પ્રશ્નની વિશુદ્ધિ થતા સ્વયમેવ પ્રભુમયજીવન થઈ શકે છે અને તેથી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમ જીવ - સમષ્ટિમા આત્મસ્વરૂપની પ્રખલ ભાવનાથી આત્માને અવàા વિના અર્થાત્ બ્રાસાક્ષાત્કાર કર્યાં વિના કોઇ પ્રભુમય જીવન અર્થાત્ બ્રહ્મજીવનને પ્રાપ્ત કરી શકતા નથી. સત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપના સાક્ષાત્કાર કરવાની દૃષ્ટિથી રનેગુણુ અને તમેગુજીને G
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy