SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - -- - - -- - -- - - ---- (૫૫) પ્રવૃત્તિ રકિત શાન શુષ્ક સમજવું. श्लोक प्रवृत्तिमन्तरा ज्ञाली प्राप्नोति नैव वाञ्छितम् । क्रियाविहीनं सज्ज्ञानं शुष्कं तद्विरति विना ॥११६ ॥ શબ્દાર્થ –કર્મપ્રવૃત્તિ વિના જ્ઞાની વાછિત પ્રાપ્તવ્ય ક્તને પ્રાપ્ત કરી શકતો નથી. વિરતિરહિત અને કર્મ પ્રવૃત્તિવિહીન સજ્ઞાન છે તે શુષ્ક જાણવું વિવેચન–ગમે તે જ્ઞાની હોય પણ તે કર્મવિના વાછિત ઈ કાર્યને સિદ્ધ કરી શક્યું નથી. જ્ઞાનીએ કર્મ પ્રવૃત્તિને ઉદ્યમ કરવો જોઈએ પરંતુ તેણે નિષ્ક્રિયની પેઠે બેસી ન રહેવું જોઈએ. જ્ઞાની કાર્ય કરીને વારિ-છતફલને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની કઈ બન્યું એટલે તેને કંઈ એકદમ સર્વ પ્રકારની વાન્છાઓને--ઈચ્છાઓને નાશ થત નથી. જ્ઞાનીને જેમ જેમ આત્માને ઉચ્ચ અધિકાર પ્રાપ્ત થાય છે અને નામ રૂપમાંથી સુખની સર્વથા બુદ્ધિ ટળી જાય છે ત્યારે તેને કોઈ જાતનું વાછિત રહેતું નથી. જેમ જેમ આત્મજ્ઞાનપૂર્વક વિરતિને અધિકાર વધતો જાય છે ત્યારે પરોપદેશ વિના સ્વયમેવ વાછિત ઈચ્છાઓનો નાશ થતું જાય છે. આત્મજ્ઞાની થવાની સાથે કર્મ પ્રવૃત્તિને અંત આવતો નથી. આત્મજ્ઞાની ત્યાગી થાય તો પણ ત્યાગીના અધિકાર પ્રમાણે તે કર્મો કર્યા વિના રહી શકતે નથી. કર્મપ્રવૃત્તિ કર્યા વિના કેઈ રહી શકતું નથી. કેઈ સ્વાધિકારે કર્મપ્રવૃત્તિ ન કરે તેટલા માત્રથી તે અક્રિય થઈ શકતું નથી. ભગવદ્ગીતામાં કચ્યું છે કે- વર્મામના જૈન पुरुषोऽश्रते। न च संन्यसनादेव, सिद्धिं समधिगच्छति ॥ नहि कश्चित् क्षणमपि, जात તિgત્યવાન, વાર્થને ધ્રુવ જર્મ, સપ્રતિ: સકલ કાર્યો હતમાં ન લેવાથી તેના અનારંભથી મનુષ્ય કર્મથી છૂટે થતો નથી. સર્વ કર્મને એકદમ ત્યાગ કરવાથી અથત સર્વ કા છોડી દેવાથી સંન્યાસની સિદ્ધિ મળતી નથી. મન વચન અને કાયાથી કાર્યપ્રવૃત્તિ ક્યવિના કોઈ પણ રહી શક્તા નથી, કારણ કે પ્રકૃતિથી ઉત્પન્ન થએલ ગુ. વડે તે અવશ્ય કાર્યમાં પ્રવૃત્ત કરાય છે. નિયત ૬ ર્મ ધં. વાવો ઘર્મદા રાણાત્રા ૪ તે, પ્રસિદ્ધ થેરામેળ | કર્મ નહિ કરવું તેના કરતા કર્મ કરવું તે સારું છે માટે હમેશ તે કર્મ કર કર્મ કર્યાવિના શરીરયાત્રા સિદ્ધ થવાની નથી. શરીર મન અને વાણીની પ્રાપ્તિ તેને કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરીને આત્માની વિશાલ શનિની વ્યાપકતા કરવા માટે છે અને દુનિયાને તેને લાભ આપવા માટે છે. તમારા પતિનં, कार्य कर्म समाचर । असको खाचरन् कर्म, परमाप्नोति पूरुपः॥ कर्मणैध हि संसिदिમાણિત નવર, ઢોરઢવાણ, સંપરથનું કાર્નમણિ માટે કોઈપણ મમતા આસક્તિ રાખ્યા વિના કર્તવ્ય કર્મ કર્યા કર. નિરાસત મનુષ્ય કર્મ કરતે છતે પરંપદ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy