SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી મંગ ઈ-સવિવેચન. -~~~--~-~-------- * - - ----- ---- - જ્ઞાનતત્પર ઈને વશમાં રાખી શકે છે, જ્ઞાન પાગીને મનુષ્ય અલ્પકાલમાં અપશતિને પામે છે. અજ્ઞ-અશ્રદ્ધાળુ સંશયવાન આત્મજ્ઞાનની શરાવિના વયમેવ વિનાશ પામે છે. સંશયાત્માને આ લેકમાં અને પલકમાં પણ અત્ય સુખ ની અવતરણું–શુભાશુભ પરિણામને ત્યાગ કરીને કર્મચાગીએ આત્મધર્મમાં તમય બની બાહ્ય આવશ્યક પ્રવૃત્તિને કરે છે તે દર્શાવે છે. તથા સદગુરુ સુધી કર્મને અવધી કર્મગીઓએ શુભકર્મો કરવા તે જણાવે છે. જોવા वाह्य कर्मणि सापेक्ष आत्मधर्म सदा रतः । शुभाशुभपरीणाम-त्यागान्सुक्तो न संशयः ॥ १०९।। शुभाशुभपरीणाम-सन्तरा वाह्यकर्मणि । स्वाधिकारात् प्रवर्तन्ते जातिकर्मस्थिता जनाः ॥११०॥ नयैः सर्वैश्चिदात्मानं परिज्ञाय स्वकर्मसु । यथायोग प्रवर्तस्व यथाशक्ति यथामति ॥ १११॥ परिज्ञाय रहस्यानि कर्मणां सद्गुरोर्मुखात् । कर्तव्यं स्वोचितं कर्म हेयादेयविवेकतः ॥११२॥ શબ્દાર્થ – બાહ્યકર્મમા-કાર્યમાં સાપેક્ષ, આત્મધર્મમાં સદારત મન શુભાશુભ પરિગુમના ત્યાગથી મુક્ત છે એમાં સંશય નથી. શુભાશુભ પરિણામ વિના બાહાકર્મમાં સ્વાધિકારથી જાતિકર્મસ્થિત મનુષ્ય પ્રવર્તે છે. સર્વ નવડે ચિદાત્માને પરિત અવબોધીને સ્વર્તવ્ય કાર્યોમાં યથાશકિત યથામતિ પ્રવર્ત. શ્રી જ્ઞાનગી એવા ગુરુના મુખથી કર્તવ્ય કર્મોનું રહસ્ય અવધીને તત્સંબંધી (પાદેય વિવેકથી ભવ્ય મનુષ્ય ચિતકર્મ કરવું જોઈએ. વિવેચના–બહાકર્તવ્ય કાર્યમા સાપેક્ષ દૃષ્ટિ જેની છે એવો આત્મધર્મમાં રત-કર્મચગી શુભાશુભ પરિણામથી મુક્ત હોવાથી સર્વ પ્રકારની વ્યાવહારિક પ્રવૃત્તિને યથાયોગ્ય સેવે છે તેને દેશકાલ વ્યવહારની મર્યાદાવાળી વૃત્તિ ન હોવાથી તેનાં સર્વ કર્મોમાં અન્યાની બુદ્ધિ પહોંચી શકતી નથી. તેને પાર કેઈનાથી પામી શકાતું નથી. તેના વર્તન માટે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy