SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કમ યાગ થ-સવિવેચન. ( ૧૦૦ ) અને અદૃશ્ય પદ્યાર્થીમાં પરમાત્મતાની ભાવના ધારણ કરે છે તેથી તેનામાં પરમાત્મભાવના સરસ્કારા દેઢ થવાની સાથે બાહ્ય કાર્ય પ્રવૃત્તિમાં તેનુ નિપત્ર પણ વધતુ જાય છે. આત્મજ્ઞાની જે જે દેખે છે, જે જે સ્મરે છે, જે જે સાંભળે છે, જે જે સુદ્યે છે, રે જે ખાય છે અને જે જે સ્પર્શે છે, તે સર્વમાં પરમાત્મરૂપ ધ્યેય ભાવના એક તાર પેાતાના હૃદયની સાથે હાવાથી તેનાથી રાગ દ્વેષ વૃત્તિના સભ્યાશ નિખલ થઈ ટળતા જાય છે અને પરમાત્મપદપ્રાપ્તિના સંસ્કારા દૃઢ થઈ પરમાત્મપદ સન્મુખ થતા જાય છે. જ્યાં દેખું ત્યાં ત્યાંહિ તુદ્ધિ તુદ્ધિ એવી પરમબ્રહ્મ ભાવનાની રઢ લાગવાથી માહ્ય નામરૂપ વૃત્તિયેાનાં સર્વ બંધનોના હૃદય સાથેના સંબંધ છૂટી જાય છે અને પરમાત્મપદ ત્વરિત પ્રાપ્ત થાય છે. સર્વત્ર સર્વ ક્ષ્ચામા પરમાત્મધ્યેયની ધૂન લાગવાથી દૃશ્ય પદાર્થાંમાં રાગાદિક વૃત્તિના સબધ રહેતા નથી. જે જે કન્ય કાર્ય કરવાનાં હોય તેઓમાં પરમાત્મતાની ભાવના ભાવનાર મનુષ્ય કર્તવ્યકાર્ય કરતા રાગાદિ ભાવથી લેપાઈ શકે નહિ એ મનવા ચેાગ્ય છે. સ્વપર સવમાં પરાત્મતાષ્ટિ જેની થઈ છે તે કન્યકાામાં વૈપાય નહી. બાહ્ય કાર્યાંમાં એવી શક્તિ નથી કે જે મનુષ્યની સર્વત્ર પાત્માધ્યેય દૃષ્ટિ થઈ છે તેને લેપાયમાન કરી શકે. આત્માથી ભિન્ન રહેલ જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલ સ્કામાં પણ એવી શક્તિ નથી કે જે એકદમ રાગદ્વેષની વૃત્તિ વિના સત્ર પરાત્મતા મરીને કા કરનારને લાગી શકે. સર્વત્ર કાર્ય પ્રવૃત્તિમા બ્રહ્મષ્ટિવાળાને કોઇ જાતની કખ ધપ્રવૃત્તિ વસ્તુતઃ નથી એવી રીતે માની સ્વકર્તવ્યને અદા કરે છે. આ વિશ્વનું સ તંત્ર ચલાવે તે પણ નિલે ૫ રહે એવી તેનામા શક્તિ ઉત્પન્ન થાય છે તેથી તેને સલેપ થવાને કોઈ કાર્યપ્રવૃત્તિમાં ભય રહેતા નથી. સર્વ દૃશ્ય જડ પદાર્થાંમાં શુભાશુભ પરિણામથી જે મુક્ત થએલ છે એવા આત્મજ્ઞાની સૌંસારની વૃદ્ધિ કરતા નથી. નામરૂપના સંબધે ઉપજેલી ક વ્યવ્યવહારપ્રવૃત્તિને જે શુભાશુભ પરિણામ વિનાના સ્વાધિકારે ક્રૂજ · માની કરે છે તેને જડ ધે! આ સંસારમા ખધન માટે થતા નથી. શુભાશુભપરિણામમાં સત્ત્વગુણુ રજોગુણુ અને તમેગુણના સમાવેશ થાય છે શુભાશુભ પરિણામ વિના નામરૂપ સ ખ ધેના જે જે કાનેિ સ્વાધિકારે જે જે મનુષ્યા કરે છે તે તે મનુષ્ય ગમે તે જાતના હાય તે પણ તે સ*સારબંધનોથી ખ ધાતા નથી. સવ દશ્ય પદાર્થાંમાં શુભાશુભપરિણામ જેને નથી તે સામ્યભાવી આત્મા કહેવાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા પરમાત્મરૂપ અન્તરથી અને છે તેથી તે જે જે કંઇ કરે છે, આલે છે, તેમા તે નિ ધ રહે છે અને તેની કર્તવ્ય પ્રવૃત્તિથી જગને અનન્તગુણુ ઉપકાર થાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા કાયાક્રિક ચેગદ્વારા હિંસા કરે તથાપિ તેને ગંગા નદીમાં ખુડનારા અને અકાયાદિની હિંસાને ખા કાયયેાગથી કરનારા મુનિની પેઠે અન્તરમાં કેવલજ્ઞાન પ્રકટાવવા કોઈ જાતના આન્તર વિાધ આવતા નથી. ગંગાનદી ઉતરતા એક મુનિને એક દેવીએ ત્રિશુલ મારી જલમાં બુડાડ્યા. wwww wwww w now what L
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy