SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ 5 જ્ઞાનીનુ આચરણુ. शरीरं वस्त्रवत् त्यक्त्वा गृण्हात्यन्यद् वपुः पुनः । निश्चित्य नित्यमात्मानं प्राप्तकार्य समाचरेत् ॥ ८९ ॥ त्यक्त्वा कर्तृत्वसंमोहं साक्षीभूतेन चात्मना । स्वाधिकारे समायातं स्वीयकर्म समाचरेत् ॥ ९० ॥ ज्ञानदर्शनचारित्र - रूपं सम्मान्य चेतनम् । ज्ञानी शुद्धोपयोगेन प्राप्तकार्य समाचरेत् ॥ ९९ ॥ प्रारब्धकर्मतः प्रातं स्वाधिकारवशात्तथा । चित्ते निष्क्रियभावोऽपि ज्ञानी कर्म समाचरेत् ॥ ९२ ॥ ( ૪૯૧) શયદા ——જ્ઞાની સ્વાત્માને સ્વભાવે નિર ંજન, નિરાકાર, અરૂપ, નિષ્ક્રિય અને પ્રભુ માનીને સ્વકર્તવ્ય કાને કરે છે. શરીરને વસ્ત્રવત્ ત્યજીને આત્મા અન્ય શરીરને ધારણ કરે છે એવી રીતે આત્માના નિશ્ચય કરીને આત્મજ્ઞાની પ્રાપ્ત કાર્યને સમાચરે છે. કર્તાના સમાહ ત્યાગ કરીને સાક્ષીભૂત આત્માવર્ડ જ્ઞાની સ્વાધિકારસમાયાત સ્વીય કાર્યને સમાચરે છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્માને માનીને આત્મજ્ઞાની શુદ્ધોપયાગવડે ધાર્મિક તથા વ્યાવહારિક પ્રાપ્ત કાર્ય ને સમાચરે છે. પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત થએલ અને સ્વાધિકારના વશથી પ્રાપ્ત થએલ કાર્યને ચિત્તમાં નિષ્ક્રિય ભાવ છતા પણ જ્ઞાની આચરે છે. વિવેચનઃ—જ્ઞાની વ્યાવહારિક અને ધાર્મિક કાર્ય કરતા છતા અન્તમાં સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી તે માહ્ય સંબધમાં અજાતા નથી. જ્ઞાની પેાતાને નિરાકાર માને છે તેથી તે સાકાર દૃશ્યાશ્ય પદાર્થાંમાં અહંમમત્વથી અને સાકારભાવથી ખંધાતા નથી. નાની સ્વાધિકાર કન્ય કાનિ કરતા છતા અન્તર્મા સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી બાહ્ય ક્રિયામાં અહંમમત્વ અને કર્તૃત્વાભિમાનથી મુક્ત રહે છે. જ્ઞાની સ્વાત્માને પ્રભુ માનીને કર્તન્ય વ્યાવહારિક અને ધાર્મિક કાર્પાને કરે છે; તેથી તેને ખાદ્ય પ્રભુત્વની આકાંક્ષા રહેતી નથી અને નામરૂપ સબંધે કપાયલા પ્રભુત્વને તે પ્રભુત્વ માનતે નથી તેથી તે અન્તમાં દીનતા વિના આત્માની વાસ્તવિક પ્રભુતાના જુસ્સાથી કાર્ય કરી શકે છે; અને બાહ્ય પ્રભુપદ પદ્મવી ઇત્યાદિથી લલચાઈ અનીતિ પાપકમ પ્રવૃત્તિને આચરતા નથી. જ્ઞાની સ્વભાવે સ્વાત્માને નિરંજનાદરૂપ માને છે તેથી તે તેના ઉપયેગે રડીને વિભાવદશાને આત્માની દશા માન્યા વિના અને પ્રાસકાર્ય કવ્વા છતા વિભાવદામાં મુંઝાયા વિના તે પ્રાપ્ત કાર્યની ફરજને અદા કરે છે. જ્ઞાનીએ ઉપર પ્રમાણે સ્વાત્માને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy