SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ - _ _ કર્મશક્તિ કરતાં આત્મશક્તિની બળવત્તરતા. (૪૮૫) છે, છતાં વ્યવહાર કલ્પનું ઉલ્લંઘન કરતા નથી. તેઓ વ્યવહારકા પ્રમાણે સ્વાધિકારતપ્રવૃત્તિ કરતા છતાં આન્તરદષ્ટિએ કર્મની નિર્જરા કરે છે. એક કેકાર હોય તેમાં દાણા નાખવાના ઉપરથી અલ્પ હોય અને સુણાના દ્વારમાર્ગે કે ઠારમાંથી ઘણું દાણ બહાર નીકળતા હોય તે અને કેકાર-કેઠી ખાલી થાય છે. જ્ઞાનીઓ તદ્ધત અલ્પ કર્મ ગ્રહણ કરે છે અને કર્તવ્ય કાર્યો કરતા છતા અતથી ઘણું કર્મોની નિર્જરા કરે છે, તેથી તેઓ અને સકલકર્મથી મુક્ત થઈને સિદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. આત્મજ્ઞાનીઓની આન્તરદેશા એવી હોવાથી તેઓ નહિ બંધાવાના કારણે આવશ્યક કર્તવ્ય કર્મો કરવાને તેઓ રોગ્ય ઠરે છે પરંતુ અજ્ઞાનીઓ તે નિર્લેપ નહિ રહેવાના કારણથી, તેઓ કર્તવ્ય કર્મ કરવાની ચેયતાની બહિર્ હોવાથી કર્તવ્ય કર્મ કરવાને અયોગ્ય કરે છે. જ્ઞાનીઓ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્જરા કરતા હોવાથી તેઓ વ્યાવહારિક કર્તવ્યને કરવાને અધિકારી છે. આત્મજ્ઞાનીઓને કg જિળથે જીવનë, તા ના વઘાનિકછા મુદા વરના તિરો રો સળિો ઈત્યાદિથી વ્યવહાર નય પ્રતિપાદિત વ્યાવહારિક કાર્યો કરવાને પૂર્ણ શૌર્યથી કહેવામાં આવ્યું છે તેથી આત્મજ્ઞાનીને વ્યાવહારિક કાર્યો કરતાં કર્મની નિર્જર થાય છે અને વ્યાવહારિક કર્તવ્ય ધર્મની ફરજ અદા થાય છે. તીર્થંકર મહારાજાઓ કે જેઓ નૈશ્ચયિકજ્ઞાનની પરાકાષ્ટારૂપે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તેઓ પણ સ્વાધિકારે કર્તવ્ય વ્યવહારકર્મવેગનું સંપૂર્ણ પરિપાલન કરે છે અને તેઓ કથે છે કે વ્યાવહારિક કર્તવ્ય કમેને ત્યાગ કરતાં તીર્થને ઉછેદ થાય છે. વ્યાવહારિક કર્મચેગ પ્રવૃત્તિ વિના કઈ પણ ધર્મ-કર્તવ્ય કાર્યનું સંરક્ષણ-પષણ થતું નથી અને ધર્મસાધકનું સંરક્ષણ થઈ શકતું નથી. વ્યાવહારિક કર્મ પ્રવૃત્તિ એ સર્વ ધર્મોની ભૂમિ છે અને તેથી તેના અભાવે કઈ પણ ધર્મ વિશ્વમાં જીવી શકતો નથી. સર્વ કર્તાને આધાર વ્યવહાર છે તેથી આત્મજ્ઞાનીઓએ આવશ્યક પ્રગતિકારક કર્તવ્ય કર્મોને કદાપિ ત્યાગ ન કર જોઈએ. આત્માના શુદ્ધોપગે આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગી બનીને ગમે તે વર્ણજાતના વ્યાવહારિક કારને કરતે છતો આત્મજ્ઞાની કર્મની નિર્જરા કરવાને શક્તિમાન થાય છે. જે જે કર્મોમાં અજ્ઞાની મનુષ્યો બંધાય છે તે તે કમેને જ્ઞાની આવશ્યક વ્યવહારદશાના સ્વાધિકારે કરતે છતે કર્મની નિર્જરા કરીને મુક્ત થાય છે. આત્માની શક્તિ વડે કમેને ગ્રહણ કરી શકાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મો ગ્રહણ કરવાને આત્માની શક્તિ ખરેખર તેની સ મુખતાને ન ભજતી હોય તે તે તે વ્યાવહારિક કર્તવ્ય કાર્યોને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રના અધિકાર પ્રમાણે કરતાં છતા નવીન કર્મો બંધાતા નથી અને જે પૂર્વે બાંધ્યા હોય છે તેઓની નિર્જરી થાય છે. ગૃહસ્થલિગે અનેક મનુષ્યો આત્મજ્ઞાનપૂર્વક શુદ્ધ ચારિત્રભાવને પ્રાપ્ત કરીને બાહ્ય કર્તવ્ય કર્મનું પરિપાલન કરીને મુક્તિમાં ગયા છે. જડ કર્મોમાં એવી શક્તિ નથી કે આત્માની અશુદ્ધ પરિણતિ વિના એકદમ આત્માને ચોટી પડે. અતએ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy