SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - -- = - - - - - - - - = = = • = = (૪૮૨). થી કાગ ધનરાચિન. જ આ પર મ જાક ખન મને મન નનનન ગીતાઈ ગુરુની પ્રાપ્તિ કરવી જોઈએ અને ગુરુની સેવાભક્તિ કરીને આપ્યામશાનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું અને પશ્ચાત ગજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક ગાનને ગુરુગમપૂર્વક અભ્યાસ કરે; પશ્ચાત્ એકાન્ત સ્થાનમાં રહીને આધ્યાન કરવું. પશ્ચાત. ગૃહસ્થાશ્રમ વા વાગાશ્રમના અધિકાર જે જે કર્તવ્ય કાર્યો કરવાના છે તે કરવાં કે જેથી શાબ વૃતિના અભાવે વિશ્વ પદાર્થોમાં બંધાવાનું ન થાય. બાદ પદાર્થોમાંથી શુ ભત્વની વૃત્તિ ઉડતા પશ્ચાત્ તેમા રાગદ્વેષથી બંધાવાનું થતું નથી. જગતના પરા કંઇ ઓરમાને કર્યો બાંધવાને સમર્થ વતા નથી તેવા જગતના પદાર્થોમાં શુભાશુભની વૃત્તિ વિના તેના સંબંધમાં આ છતા અને તેઓને ઉપયોગમાં લીધા હતાં તેઓ કંઈ આમને બાંધવા માટે સમર્થ થતા નથી. જગમા આત્મજ્ઞાનથી સ્વાત્માને નિર્મળ પરિતિએ પરિણગાવતાં પાત શુભાશુભ જે જે બાહ્ય વ્યવહારે મનાયેલા કાર્યો છે તે કંઈ આત્માને કર્મથી બાંધવાને સમર્થ થતાં નથી. જગની બાહ્ય દષ્ટિએ જે શુભાશુભ કાર્યો મનાયલાં છે તે શુભાશુભ દૃષ્ટિને ત્યાગ કરીને શુભાશુભવૃત્તિથી અતીત થયેલ મનુષ્ય તે તે કાને જગતની વ્યવહાર દૃષ્ટિએ આવશ્યક તરીકે માનીને કરે તેમાં તે બંધાતો નથી–એમ આત્મધ્યાનમાં રમણતા કરતાં અનુભવ આવે છે અને પશ્ચાત્ બાહ્યમાં શુભાશુભ વૃત્તિથી જે શુભાશુભ મનાયેલું હોય છે તે ટળવાની સાથે આત્મા પ્રારબ્ધથી બાઇકર્તવ્યને કરતે તે પણ અકર્તા ગણાય છે અને બાહ્ય પદાર્થોને ભોગપભોગ કરતા હતા પણ તે આન્તરદષ્ટિએ અભેગી ગણાય છે. વસ્તુતઃ આન્તરદષ્ટિ પ્રમાણે જે પ્રવૃત્તિ થાય છે તે યથા ગણાય છે. આત્મજ્ઞાનીઓ ગૃહસ્થાશ્રમમાં વર્ણકર્માનુસારે પ્રારબ્ધગે બાહ્યા લૌકિક આવશ્યક કર્તવ્ય કાર્યોને કરે છે પરંતુ તેઓ આત્મધ્યાનપ્રભાવથી શુભાશુભ વૃત્તિથી ચારા રહી અબંધક અકર્તા અને અભક્તા રહી શકે છે. શ્રેણિક, કર્ણ અને ભરત વગેરેની સમ્યકુત્વદષ્ટિની અપેક્ષાએ તેવી દશા હતી અને પ્રમત્ત અને અપ્રમત્ત સાધુઓને તેઓના ત્યાગાશ્રમના કર્તવ્ય કાર્યો કરતાં છતાં એક અભક્તા અને અબંધક રહીને ઉપરના ગુણસ્થાનકોને પ્રાપ્ત કરે છે એમ આન્તરદષ્ટિએ વ્યાવહારિક કર્તવ્યકાર્યોની પ્રવૃત્તિને વિવેક કરતા અવબોધાશે. અબંધક અભક્તા અકર્તાપણાવાળી આત્મદશાને અનુભવ થાય અને બાહ્ય કર્તવ્યકાર્યો કરતાં છતાં એવી દશા રહે તે માટે આત્મધ્યાન ધરવાની આવશ્યકતા છે અને તેથી પ્રતિદિન મનુષ્યએ આત્મધ્યાન ધરવું જોઇએ. પરમાત્માને હૃદયમાં સ્મરવા એ ભક્તિ છે. નિર્મલ પરિણામ રાખવા એ ચારિત્ર છે. આત્મધ્યાન ધરવું એ ચારિત્ર છે. પરમાત્મમરણાદિવડે કર્તવ્ય કર્મો કરતાં છતાં આત્મા અબંધક રહે છે માટે તેની પ્રાપ્તિપૂર્વક આવશ્યક કર્મો કરવાં જોઈએ. અવતરણુ–આત્મજ્ઞાનપૂર્વક અન્તરનિર્લેપ વૃત્તિથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં કર્મની કે હેય છે તે દર્શાવે છે.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy