SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭૦ ) થી કર્મગ ચ-સવિવેચન વિવેચન–અતએ મનુએ સ્વાધિકાગ્ય જે જે આવશ્યક કર્તવ્ય કાર્યો કેય તેઓની પ્રવૃત્તિ પ્રારભવી જોઈએ. બ્રાદાગુ ક્ષત્રિય વૈશ્ય અને શક વસ્વ ગુણકર્માનુસાર ર્તવ્ય કર્મની ક્રિયાઓ કરવી જોઈએ વકર્નમેની કિથાનો ત્યાગ કરીને અન્ય ચેય કર્તવ્યકર્મક્રિયાને કરતા આત્માની પ્રગતિ થતી નથી અને અન્યાત્માઓનું કલ્યાણ કરી શકાતું નથી. સવાધિકારસિદ્ધ સ્વધર્મક્રિયાથી આત્માની ઉન્નતિ થાય છે પરંતુ અન્ય ધર્મની ક્રિયા કરવાથી પિતાની ઉન્નતિ થતી નથી, ગૃહસ્થ ધર્મમાં વાધિકારે ગૃહસ્થ કર્મની ક્રિયાઓને કરવાની હોય છે પરંતુ તેને કઈ ત્યાગ કરીને કેઈ ત્યાગીના ધર્મની ક્રિયાઓ કરે છે તે અધિકારથી ભિન્ન પ્રવૃત્તિ કરવાથી સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે અને સાધુ બની કેઈ ગૃહસ્થગ્ય કર્મને કરે છે તે સાધુધર્મથી ભ્રષ્ટ થાય છે. સ્ત્ર નિપજે છે. જય માઘ ઈત્યાદિ જે વાકયે છે ને સ્વાધિકારોગ્ય કર્તવ્ય મતવ્ય કર્મ ધર્મ પ્રવૃત્તિની મહત્તાને દર્શાવે છે અને સ્વાધિકારભિન્ન કર્તવ્ય કર્મ ધર્મ પ્રવૃત્તિ એ પરધર્મ છે અને તે ભયાવહ છે એમ પ્રબોધે છે. સારી એગદીપક ગ્રન્થમાં અધિકારદશાના દે ભિન્ન ભિન્ન ધર્મો છે તેમાં યોગ્ય કર્તવ્ય ધર્મ તે શ્રેષ્ઠ છે એમ વિશ્વવર્તિ સર્વ મનુષ્યોને નીચે પ્રમાણે પ્રબોધવામાં આવ્યું છે, gre east-gu તારા ધartવાવો, રવાપારિવાાિચાર / ૧૨ ઇ બ્રાહ્મણે ક્ષત્રિય વૈશ્ય શૂદ્રો અને ત્યાગીઓ સર્વ સ્વસ્વધર્મ વડે શ્રેષ્ઠ છે અને પરધર્મ તેવા શ્રેષ્ઠ નથી. અધિકારી વશથી બોધ છે અને અધિકારી વશથી ક્રિયાઓ છે. કર્તવ્ય પ્રવૃત્તિ એ પ્રત્યેક મનુષ્યને વ્યાવહારિક ચારિત્રધર્મ છે. જેને જે અધિકાર હોય તેને તે બધા દેવે જોઈએ અને જેને જેવી ક્રિયા કરવા યોગ્ય હોય તેણે તેવી ક્રિયા કરવી જોઈએ. બ્રાહ્મણે બ્રાહ્મણના ધર્મ પ્રમાણે કર્મપ્રવૃત્તિ કરવી જોઈએ અને ધર્મની તે સાથે આરાધના કરવી જોઈએ. ક્ષત્રિય, પૃથ્વી, દેશ, સન્ત સાધુ, ગોબ્રાહ્મણ વગેરેની રક્ષા કરવી જોઈએ અને તે કર્તવ્ય કર્મપ્રવૃત્તિને સ્વધર્મ માની તેની શ્રેષ્ઠતાને ત્યાગ કરી અન્ય કર્મની ક્રિયાઓ ન કરવી જોઈએ. જેનામા વૈશ્યધર્મના ગુણકર્મો છે તેણે વૈશ્યધર્મ કર્મપ્રવૃત્તિને સ્વીકારવી જોઈએ. શુદ્ધ સ્વગુણકર્માનુસાર ધર્મકર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ. ત્યાગીએ ત્યાગધર્મકર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ અને આત્મપ્રગતિ થાય તેવી ક્રિયાથી ભ્રષ્ટ ન થવું જોઈએ. ક્રિયાઓ કે જે પિતાના અધિકાર પ્રમાણે કરવાચોગ્ય હોય તેઓને આદરવી જોઈએ; પરંતુ જે ક્રિયાઓ વાધિકાર પ્રમાણે નૈતિકારણું ન લાગતી હોય અને તેમા રુચિ ન પડતી હોય તેઓને ન કરવી જોઈએ. એટલું તે ખાસ યાદ રાખવું કે મનુષ્ય પોતે સ્વતંત્ર રીતે કર્મક્રિયા કરવાને અધિકારી છે તેથી તેને જે ચોગ્ય લાગે તે કરી શકે અને સ્વાધિકારથી ભિન્ન જે અયોગ્ય લાગે તે ન કરી શકે. મનુષ્ય ખરેખર કિયાને તાબે નથી પણ ક્રિયાઓ ખરેખર મનુષ્યના તાબે હેય છે; તેથી તે પોતાની મરજી પ્રમાણે કર્તવ્યક્રિયાઓને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy