SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ યથાશક્તિ પોપકાર કરે. (૪૪૫) પડે અને હિંસાદિ દેષ લાગે તોપણ અનંતગુણ ફલ થાય છે. જ્ઞાન-વિદ્યાકેળવણી દ્વારા વિશ્વપર પરેપકાર કરતા અનન્તગુણ ફલ થાય છે. જે જે મહાપુરુષે મહાત્માઓ આ વિશ્વ પર દ્રવ્ય અને ભાવથી વિશેષ ઉપકાર કરનારા હોય છે તેઓની તે પ્રમાણે ભક્તિસંરક્ષા કરવામાં અલ્પદોષ અને અનન્તગુણ ફલ વિશેષ થાય છે. સર્વ જીવો એક કુટુંબસમાન છે તે પણ ઉપકારકર્તવની દષ્ટિએ તેઓનું તે દષ્ટિના વિવેકે મહત્વ સલક્ષી ઉપર પ્રમાણે કથન કર્યું છે, અન્યથા લઘુ અગર મહાવપર શુભાશુભ પરિણામ દષ્ટિએ પાપકાર કરતા શુભાશુભફેલ થાય છે–તેથી અનેક દૃષ્ટિની સાપેક્ષાઓ ઉપર વિવેક કેયાનમાં રાખી અનેકાન્તદષ્ટિએ ઉત્સર્ગ અને અપવાદથી પ્રવૃત્તિ કરવી. જે જે પ્રસંગે સ્વાધિકારે દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે જીપર જે જે ઉપકાર કરે ચેશ્ય હોય તે તે પ્રસંગે તે તે ઉપકાર કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. આપત્તિકાલે આપત્તિના પ્રસગને લક્ષ્યમાં રાખી ઉપકાર કરે ઘટે છે અને ઉત્સર્ગ કાલે ઉત્સર્ગના પ્રસંગોને દયાનમાં લઈ ઉપકાર કર ઘટે છે. જેનાથી જે કાલે સ્વશકનુસારે શુભ પરિણામે અને શુદ્ધપરિણામે ઉપકાર થાય છે તેને તે કાલે વિશેષફલની સ્વફરજ અદા કરવાની સિદ્ધિ થાય છે, જે પ્રસંગે જે જીવને જે ચગ્ય ઉપકાર કરવાનું હોય તે પ્રસંગે તે જીવને તેવા પ્રકારને ઉપકાર કરવાની આવશ્યકતા સિદ્ધ કરે છે. ભૂખ્યા મનુષ્યને અન્નની જરૂર હોય છે તે પ્રસંગે વસ્ત્ર આપીને ઉપકાર કરે તે અગ્ય છે, પરન્ત તેને ખાવાની વ્યવસ્થા કરી આપવાની જરૂર છે. દેશ, સમાજ, સઘ, ધર્મ અને જાતિપર જે જે કાલે જે જે ઉપકાર કરવાની આવશ્યકતા હોય તે તે કાલે તે તે ઉપકાર કરવા જોઈએ. આર્યાવર્તમા બાવાઓ, સાધુઓ લાખોની સંખ્યામાં ફરે છે તેને જ્ઞાની બનાવવાને અનેક જ્ઞાનશાળાઓની વ્યવસ્થા કરવામા આવે છે તે વિશેષ ઉપયોગી ઉપકારી કાર્ય ગણાય. તેઓની પ્રગતિને પ્રભાવ ખરેખર સંપૂર્ણ વિશ્વની પ્રગતિ કરવામાં સાહાટ્યકારી છે માટે ત્યાગી બાવા સાધુઓની પાઠશાલાએ કરવાથી અને તેઓને ભણાવવામા સર્વ પ્રકારની સાહાપ્ય આપવાથી દેશપર મહાન ઉપકાર કરી શકાય છે. ત્યાગી અને સાધુઓની ઉન્નતિની સાથે દેશોન્નતિ અને ધર્મોન્નતિ તુરત થઈ શકે છે આ વિશ્વમાં સર્વ જીવેને ઉપકાર થાય એવાં કૃત્ય કરવા જોઈએ રજોગુણ અને તમે મનુષ્ય કરતાં સત્વગુણ મનુબેપર વિશેષતા આત્મવાર્પણ કરી ઉપકાર કરવા તત્પર થવું જોઈએ કારણકે સત્વગુણી મનુએથી દેશમાં વિશ્વમાં શક્તિ પ્રસરી શકે છે અને તેઓ વિશ્વને અનેક દુખમાથી મુક્ત કરી તેઓને શનિ આપવા સમર્ધ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોએ સ્વસ્વાધિકાર પ્રમાણે થાશકિન વ્યવહાર અને નિશ્ચયથી મન, વચન અને કયાએ વિધવતિ પર જ્ઞાન, દર્દન, ચાગ્નિ ની પ્રપ્તિ થઇ અને મન, વાણું, કયા રણને આત્મશક્તિના વિકાસ થાય એવી રીતે ઉપકાર કરવા સુદ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy