SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૪૦) થી કર્મવેગ અથ-સવિવેચન. બચાવ્યું. તેમણે અનેક વર્ષપર્યત જગપર ઉપદેશવટે ઉપકાર કર્યો. એવીશ તીર્થ કરેએ આ વિશ્વમા કેવલજ્ઞાન પામી સર્વત્ર વિચરી ભવ્ય મનુષ્યને ઉદ્ધાર કરી અને તગુણ ઉપકાર કર્યો છે. પિતાની પાસે જે કંઈ સારું હોય અને તેથી વિશ્વનું શ્રેયઃ થતું હોય તે વિશ્વને સમર્પવા તત્પર થવાથી આત્માની જ્ઞાનાદિક શક્તિની ન્યૂનતા થતી નથી પરંતુ તેઓની વૃદ્ધિ થયા કરે છે. પોતાની શક્તિ વડે અને ઉપકાર કરી શકાય છે તેજ પોપકારના નિમિત્તે વારતવિક ત્યાગગુણની પ્રાપ્તિ થવાથી સર્વસંન્યાસની પ્રાપ્તિ થતાં આત્મા ખરેખર મલિનભાવથી મુક્ત થઈ શકે છે. આત્માની ઉપાદાન શક્તિ અને નૈમિત્તિક શક્તિ વડે અન્ય જીવેપર ઉપકાર કરવાથી પ્રગતિમ માર્ગમાં વિદ્યદવેગે ગમન કરી શકાય છે, અને આત્માની સર્વશક્તિને ખીલવી શકાય છે. શ્રી મહાવીર પ્રભુએ દેહત્સર્ગ કરતા પૂર્વે પડશપ્રહરપર્યત ભવ્ય જીવોને ઉપદેશ આપ્યો અને દુઃખસુખના માર્ગો દર્શાવ્યા એ કંઈ આ વિશ્વ પર સામાન્ય ઉપકાર ગણાય નહિ. પ્રત્યેક મનુષ્ય પોતાની ચારે તરફ ઉપકારનાં વિચારવાતાવરણને પ્રચારવું જોઈએ અને ચારે બાજુએ ઉપકારની કૃતિની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી ગમે તેવી પ્રમાદદશામાં પણ ઉપકાર કરી શકાય અને પિતાની પતિત દશા ન થતા ચારે બાજુઓથી પિતાના આત્માને ઉરચ કરવાને અન્ય મનુષ્ય તૈયાર રહે. આવી સ્થિતિના રહસ્યને સંલક્ષી જ્ઞાનીઓ વિશ્વ જીવોને જણાવે છે કે પરોપકારના કાર્યો કરવાં જોઈએ. જેવી અન્ય મનુષ્ય વગેરે દ્વારા પિતાને વિપત્તિ વગેરે પ્રસંગે સાહા મળે છે અને તે પ્રસંગ પિતાના આત્માને જેટલે હર્ષ-પ્રભેદ થાય છે તેવી રીતે અન્ય છ પર ઉપકારથી અન્ય જીવોને પિતાના માટે ઘણું માન અને શ્રેય વૃત્તિ ઉપજે છે. પ્રથમાભ્યાસીઓ પરોપકાર કર્યો કરવામાં રાગદ્વેષની વૃત્તિસહ પ્રવૃત્તિ કરે છે, ઉપકારનું પ્રત્યુપકારરૂપ ફલ ઈચ્છે છે અને તેઓ પરમાર્થને પરોપકારને પણ સ્વાર્થ માટે સેવે છે મધ્યમાભ્યાસી પરોપકારને કરે છે પરંતુ તેઓ પ્રત્યુપકારની ઈચ્છા રાખે છે; પરન્તુ પોપકાર જેના ઉપર કરવામા આવે છે તે મનુષ્યપર વિપરીત સંજોગોમાં અપકાર કરી શકો નથી ઉત્તમ જ્ઞાની મનુષ્ય રાગદ્વેષ રહિત પણે સ્વાર્થ અને પરોપકારના મર્યાદાની પેલી પાર ગમન કરી નિલે પદષ્ટિમાન બની પરોપકારના કૃત્ય કરે છે તેથી શુભાશુભ પરિણામ વિના પોપકારાદિ કર્મવેગથી કર્મબંધન પ્રાપ્ત કરી શકયા વિના વફરજ બજાવી શકે છે. આત્મજ્ઞાની મહાપુરૂષે આવી દશાએ નિબંધ દષ્ટિથી પાપકારાદિ કાર્યો કરીને વિશ્વમાં મહાન કર્મચગી બને છે. પાપકારના પરિણામથી અને પરોપકારમાં પ્રવૃત્તિથી પુણ્યબંધ થવાની સાથે જે જે દશાઓ દ્વારા આત્મા ઉચ્ચ થાય તે તે દશાઓને આત્મા પ્રાપ્ત કરી શકે છે. પરોપકારી મનુષ્ય અશુભ પ્રવૃત્તિયાને શુભ પ્રવૃત્તિમાં ફેરવી શકે છે તથા પ્રગતિમાનુસારે તે શુદ્ધ દશામા આવીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં સામાન્યતઃ પોપકાર તે વ્યાપક ધર્મ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy