SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હેય ? (૪૫) નથી. સાયન્સ વિદ્યાની ખીલવણી માટે અખિલ વિશ્વના ઊપકારની અપેક્ષા રહે છે. સામાન્ય સર્વ વિદ્યાઓની ખીલવણી માટે અખિલ વિશ્વની વસ્તુઓના ઉપકારની આવશ્યકતા રહે છે. ક્ષત્રિયકર્મની ખીલવણી માટે વિશ્વવર્તિ સર્વ જીવેના અને અજીના ઉપગ્રહની આવશ્યક્તા રહે છે. વૈશ્વિકર્મની પ્રગતિ માટે સંપૂર્ણ વિશ્વના ઊપગ્રહની અપેક્ષા રહે છે. શુદ્રકર્મની પ્રગતિ માટે અખિલવિશ્વના ઉપગ્રહની ઉપયોગિતા સિદ્ધ થાય છે. કેવલજ્ઞાનના ઉપગાથે અનન્ત વિશ્વવર્તિ રેય પદાર્થોની અપેક્ષા રહે છે. જેટલા સેય પદાર્થો તેટલું જ્ઞાન કહેવાય છે. સેય પદાર્થો અનન્ત છે માટે જ્ઞાન પણ અનન્ત કહેવાય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રને તેના તતદ્ વિષયના ઉપગ્રહની અપેક્ષા રહે છે તે અન્ય બાબતે માટે ઉપગ્રહની આવશ્યકતા રહે એમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. જે ચેગીઓ ત્યાગીઓ વૈરાગીઓ ફકીરે આ સંસારને અસાર કહે છે તે પણ અપેક્ષાએ સમજવાની જરૂર છે; અન્યથા તેઓને સાંસારિક પદાર્થોના ઉપકારની અપેક્ષા રહે છે. રોગીએ ત્યાગીઓ અને સાધુઓને અન્ન-જલ-વાયુ-અને--મનુ વગેરેને ઉપગ્રહ અવશ્ય સિદ્ધ થાય છે. અન્ન જલ વાણ વિના કેઈપણ ત્યાગીને ચાલી શકે તેમ નથી. અન્ન જલ વાયુ સ્થાન વસા પાત્ર પુસ્તક વગેરે વસ્તુઓને અન્ય વસ્તુઓના અનેક ઉપકારની જરૂર રહે છે તેથી અન્ન જલ વાયુ વસ્ત્ર પાત્ર સ્થાન વગેરેને ગ્રહણ કરતા તેના ઉપર ઉપકાર કરનાર અનેક વસ્તુઓના ઉપગ્રહને સહેજે ગ્રહી શકાય છે છતાં મારે કેઈની જરૂર નથી, કોઈની પરવા નથી એવું વદવું તે તે એક જાતની ઉપેક્ષા જ અવબોધવી વસ્તુતઃ ઉપગ્રહદદિની અપેક્ષાએ આ સંસારમાં સર્વોને પરસ્પર ઉપકારનો સંબંધ છે અને તેથી તેઓ આત્મત્કાતિની શ્રેણિના પગથીયાઓ પર અનુક્રમે આરહી શકે છે. આ વિશ્વમાં સર્વ જીવો અને સર્વ જીવોના ઉપગ્રહને અદ્યપર્યત લીધા છે અને ભવિષ્યમાં લેવાશે એવું અનુભવીને મનુષ્યએ દરરોજ જીને અને અ ને ઉપકાર માન જોઈએ અને ષડદ અને નવતત્વભૂત વિશ્વની ઉપગિતા અને સરભૂતતાને અનુભવી શાશ્વત સુખ પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી જન્મ જરા અને મરણનાં બંધનેથી વિમુક્ત થઈ શકાય, ઉપગ્રેડ દષ્ટિએ खामेमि सधजीवे, सब्वे जीवा समंतु मे । मित्ती मे मचभूपसु, बेरं मन केण ॥ से ગાથાને અર્થે અનુભવીને ક્ષમાવ્યા બાદજ વિશ્વકુટુંબ દષ્ટિએ અને પશ્ચાત્ આત્મટિએ ક્ષમાપના કરવામાં આવે છે તે ઉપગ્રહ દષ્ટિની પ્રથમ કેટલી બધી આવશ્યક્તા છે તેનું વાસ્તવિક મહત્વ અવબોધાય છે અને પશ્ચાત હુદગારપૂર્વક સિવારનું , નિજા મeતુ મૂarળા રોપા કાનું જાર, નાનું છે ! ઈત્યાદિનું આજે ગાન કરી શકાય છે. પરસ્પર ઉપગ્રહની મહત્તા દર્શાવીને વિશ્વમનુગોને સુખને માર્ગ દળવનાર પંચશતગ્રન્ય રચયિતા શ્રીમદ્ ઉમારવાનિ વાચકે Testing રાજાનું એ સૂત્ર કરીને જીને પ્રથમ તેં ઉપકારકર્મને માર્ગ પ્રબોધાવીને વિકલામાં તેના જાની
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy