SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - ઉપગ્રહને આદર કરે. (૨૩) છે. ધર્મોપદેશ દેનારાઓના ઉપકારતળે તે આવે છે સમ્યક્ત્વપ્રદ ગુરુના ઉપકારતળે મનુષ્ય આવે છે, તેમજ ચારિત્રપ્રદ સરુના ઉપકારતળે આવવાનું થાય છે. ધર્મમાર્ગમાં વિચરતાં અનેક પ્રકારના સદ્વિચારો આપનારાઓ મહાત્માઓ અને ઉરચકેટિ પર ચઢાવનારા અનેક મહાત્માઓના ઉપકારતળે આવવાનું થાય છે મનુષ્ય પોતાના આત્માને પરમાત્મા બનાવવા માટે અનેક જીના ઉપકારને ગ્રહણ કરતે કરતે છેવટે પરમાત્મા થાય છે. મનુષ્યને ઉચ્ચ દશા પર આવતા કેટલીક લક્ષ્યમાં ન આવે એવી સહાય મળે છે. મનુષ્ય એમ કહે છે કે મારે કેઈની પરવા નથી. આ તેનું કથવું નિસ્પૃહતાભાવયુક્ત છે પરંતુ તે વ્યવહારનયની અપેક્ષાએ અસુક છો તરફથી તે તેવી દશામાં પણ અનેક પ્રકારના શારીરિક આદિ ઉપગ્રહોને તે ગ્રહણ કરે છે જ. આહારાદિક ગ્રહણ કરતાં અન્ય જેના ઉપગ્રહતળે મહાત્માઓને આવવું પડે છે. મનુષ્ય વિચાર કરે જોઈએ કે હું ઘણુઓના ઉપકારતળે દબાયેલ છું–તેથી મારે મારા બંધુસમાન અન્ય પ્રાણીઓ પ્રતિ ઉપકારને બદલે આત્મભેગપૂર્વક આપ જોઈએ. મનુષ્ય અન્ય એકેન્દ્રિયાદિક પર ઉપકાર કરે છે. મનુષ્ય એકેન્દ્રિયાદિક જીવોની સંરક્ષા કરે છે. સર્વ જીવોની દયા પાળવાને ઉપદેશ આપીને તથા તે પ્રમાણે વસ્તીને અન્યને ઉપકાર કરી શકે છે. મનુષ્ય પૃથ્વીકાય અપકાય તેજસ્કાય વનસ્પતિકાય અને ત્રસકાયના જીને બાધા ન થાય એવી વિચારાચારવ્યવસ્થા કરી શકે છે મનુષ્ય પોતાના મન, વચન અને કાયાના વેગથી અન્ય જીવે પર ઉપગ્રહ કરી શકે છે, વનસ્પતિને જલ વગેરેને ઉપગ્રહ છે. કન્દ્રિય ત્રિીન્દ્રિય ચતુરિન્દ્રિય છેને પૃથ્વી આદિને ઉપગ્રહ સિદ્ધ થાય છે આ દુનિયામાં સર્વ છે પરસ્પર ઉપગ્રહરૂપ ખિલાથી બંધાયેલા છે. તે ઉપગ્રહરૂપ ખલાની બહિર સિદ્ધો વિના અન્ય છ નથી. આ દુનિયામા પરસ્પર ઉપગ્રહના સાધનો ઉપયોગ કરવા સર્વ ને પિતાના કમધિકાર પ્રમાણે હક છે તે હકને ત્યાગ કરીને જેઓ ધન-ધાન્ય-જલાદિને સ્વામિત્વ હક સંરક્ષીને અને ઉપગ્રહ લેવામા વિઘભૂત બને છે અને વિશ્વમા અવ્યવસ્થા અશાતિ પાપાદિના કર્તા બને છે તેને સ્વયં તેઓ યદિ ખ્યાલ કરશે તે આપોઆ૫ અબોધી શકશે અને પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરીને પરસ્પરોપગ્રહના આરાધક બની શકે. આપ પાસે જે કંઈ છે તે પરસ્પરના ઉપકાર માટે છે એવું લયમાં રાખીને પ્રત્યેક મળે ઉપકાર ગુણ ખીલવવા પ્રયત્ન કરે જેઈએ, આપને જે કંઈ મળ્યું છે તે અને ઉપકારાર્થે છે. અને જેની પાસેથી જે કઈ ગ્રહણ કરવાનું છે તે પેટ પર પિટલે બાંધવા જેવું કરવાને માટે નથી. આખી દુનિયાને તેમાં ભગ છે અને અન્ય જીવોના ઉપગ્રહાધે સ્વયંચિત કરેલી તન મન ધનાદિ શકિત જ એવું વિચારીની
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy