________________
-
- -
-
-
-
- -
-
-
- -
-
-
-
-
-
-
-
- - -
-
-
- - - -
-
-
- -
થી કાગ ગ્રંથ-સવિવેચન.
જાય. આ ઉપરથી અવધવાનું કે વાયુ આદિના ઉપકારથી જીવનારે મનુષ્ય જે અન્ય ના ઉપકાર માટે સ્વકીય સર્વવને ઉપગ ન કરે તે તેના જે કૃના અન્ય કેઈ હાઈ શકે નહિ. વાયુના ગ્રહણ વિના કેઈ જીવ જીવી શક્તો નથી; માટે ગમે તેવા નિસ્પૃહભાવ દર્શાવનાર મનુષ્ય વિચારવું કે જ્યાં સુધી મારું જીવન છે ત્યાસુધી મારે વાયુનું ગ્રહણ કરવું પડશે માટે ઉપકારને બદલે ઉપકારથી વાળ્યા વિનાનું જીવન નિષ્ફળ છે. અશિના ઉપકારતળે મનુષ્ય દટાયેલ છે, અસંખ્ય અગ્નિકાયના જીવેને નાશ કરીને મનુષ્ય પિતાનું જીવન સંરક્ષી શકે છે. પાચનદિ ક્રિયાથી તે આહારને ૫કવ કરવા માટે અનિને ઉપ
ગ કરીને તેને ઉપકાર સ્વીકારે છે. શીતાદિનું નિવારણ કરવા માટે અને અન્નાદિક પકાવવા માટે અગ્નિનો આરંભ સમારંભ કરે છે. ચદિ જગતમાં અગ્નિ ન હોય તે મનુષ્ય પિતાના પ્રાણુની સંરક્ષા કરવા માટે સમર્થ થઈ શકે નહિ. પ્રત્યેક મનુષ્યને અગ્નિની જરૂર રહે છે. વનસ્પતિથી મનુષ્યનું પિપણુ થાય છે. જગતનું ઢાંકણભૂત કપાસ મનુષ્યને કેટલે બધે ઉપકાર કરે છે? તે વિચાર કરતાં વધાઈ શકશે. મનુષ્ય વનસ્પતિના આહારને પ્રાય. મોટા ભાગે ઉપગ કરીને તે વડે જીવીને તેના ઉપકારતળે દબાય છે. અનેક પ્રકારની વનસ્પતિને ઉપગ કરીને મનુષ્ય શરીરને ધારણ કરી શકે છે. અન્નાદિ વિના મનુષ્ય જીવી શકતે નથી. મનુષ્યની વાચિક તથા કાયિક શક્તિ ખીલવવા માટે અનેક શિક્ષકેની આવશ્યકતા સિદ્ધ કરે છે. બાલ્યાવસ્થાથી મનુષ્યની ઉન્નતિમાં અનેક મનુષ્યની અનેક પ્રકારની સહાયતા મળી હોય છે. તેને યદિ મનુષ્ય વિચાર કરે તે પ્રત્યુપકાર વાળવા માટે યથાશક્તિ પ્રવૃત્તિ કરી શકે. નિશાળમાં અનેક શિક્ષક પાસેથી શિક્ષણ ગ્રહીને તેઓના ઉપકારતળે મનુષ્ય દબાય છે. અનેક પરમાથીંમનુષ્ય પાસેથી કંઈનું કંઈ તે ગ્રહણ કરે છે. અનેક સહચરે-મિત્રો પાસેથી તે અનેક પ્રકારના ઉપગ્રહોને ગ્રહે છે અને સ્વકીયેન્નતિપ્રદેશમાં પ્રયાણ કરે છે.
કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીના ઉપગ્રહને મનુષ્ય ગ્રહણ કરે છે. તેઓની પાસેથી કેચિદુ ઉપગ્રહને પરંપરાએ સ્વીકારે છે જલ અને વાયુને કેટલાક પ્રાણુઓ સ્વરછ રાખે છે અને તેથી તેઓ પણ નિમિત્તકારણપારંપર્યથી ઉપકાર કરનાર સિદ્ધ ઠરે છે. દેવતાઓના ઉપગ્રહોને મનુષ્ય સ્વીકારે છે. તેમના ઉપકારને મનુષ્ય ગ્રહે છે. આ પ્રમાણે મનુષ્ય વ્યાવહારિક ઉન્નતિ પ્રદેશમાં વિચરતે છતે અન્ય જીના ઉપગ્રહથી જીવી શકે છે. . મનુષ્યમાત્રને આ પ્રમાણે ઉપગ્રહથી ઉપગ્રહીત થવું પડે છે. મનુષ્ય ક્ષણે ક્ષણે અન્યના ઉપગ્રહને ગ્રહણ કરે છે. મનુષ્ય જડવસ્તુઓના ઉપકારથી ઉપગ્રહીત થાય છે. એમ ઉપકારણિને વિચાર કરતાં તરતનિમિત્તકારણુયોગે અવબોધાય છે. મનુષ્ય જેવી રીતે ” વ્યાવહારિક ઉન્નતિ અર્થે અનેક ઉપકારોને ગ્રહણ કરે છે તેવી રીતે ધાર્મિકેન્નતિ અર્થે ' અનેક મનુષ્યનું સહાચ્ચ ગ્રહણ કરે છેધાર્મિક પુસ્તષ્કના રચનારાના ઉપકારતળે દબાયે