SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૦૪ ) શ્રી કમ યાગ ગ્રથસવિવેચન. 5 પ્રભુની પ્રભુતા ખરેખર ઉપસર્ગો અને પરિષહા વેઠવાથી પ્રગટ થઈ હતી. શ્રી મહાવીરની પ્રભુતાના ગાશાલાના સખ'ધથી નિશ્ચય થાય છે. અતએવ શ્રીમહાવીર પ્રભુને ગાશાળા મળ્યા તે સારા માટે અવધવુ અને તેમજ શ્રી વીરપ્રભુના સંબંધથી ગાશાળા અન્ત મુક્તિ જશે; ખરેખર તે પણ શુભાર્થે થયુ. અવધવું. શ્રીપાલરાજાને ધવલશેઠને સમ ધ ન થયા હાત તેા શ્રીપાલની પ્રગતિ થઈ શકત નહી. શ્રીપાલરાજાની ઉત્તમતા સુજનતા ખરેખર ધવલશેઠની દુ નતાથી દીપી શકે છે અને તેથી શ્રીપાલના ગુણૢાની આદર્શીતા અવલેાકી શકાય છે. નરસિ'હુ મહેતાને તેમની ભાભી ન મળ્યાં હોત તે તે ભક્ત ખની શકત નહિ, નરસિંહ મહેતાના પુત્ર મરણ પામ્યા ત્યારે જે થાય છે તે સારા માટે થાય છે એવું માની “ ભલું થયું ભાગી જજાલ, સુખે ભજશુ શ્રી ગોપાલ વગેરે શબ્દોને હૃદય મહાર કાઢ્યા. શ્રી રામચંદ્રે જ્યારે સીતાને વનવાસમાં મેકલાવી દીધી ત્યારે સીતાના અકલક ચારિત્ર્યની લેાકેાને ખાત્રી થઇ. સીતાએ વનમાં સ્વાત્માની શુદ્ધતા અનુભવી. આપણને જે જે વિપત્તિયા-ઉપસગે† થાય છે તે શુભા છે એવુ પશ્ચાત્ અનુભવવામા આવે છે. ભરતની સાથે બાહુબલીનું યુદ્ધ થયું તેમાથી ખાહુબલીને સયમમાગ પ્રાપ્ત થયા અને એક વર્ષ પર્યંન્ત માહુબલી વનમા અભિમાન ધરી કચેત્સર્ગ રહ્યા. તે દ્વારા તેમને અન્ત કેવલજ્ઞાન પ્રાપ્ત થયુ' શ્રીગાતમસ્વામીને અહંકાર થયે તેમાંથી તેમને સદ્બધ પ્રાપ્ત થયા અને શ્રી મહાવીરપ્રભુના નિર્વાણુથી તેમણે શેક કર્યાં તેમાંથી કેવલજ્ઞાન પ્રાપ્ત થવાના માર્ગ ખુલ્લા થયા અને તેઓ કેવલજ્ઞાની થયા. શ્રીપ્રભવ ચાર પાચસે ચાર સાથે જંબુસ્વામી શેઠના ત્યાં ચારી કરવા ાત્રીના સમયમાં ગયા ત્યા તેમને ચારિત્રરત્ન પ્રાપ્ત થયું. શ્રીશષ્યભવસૂરિની યજ્ઞપાટક સબંધથી ઉન્નતિ થઇ, કારણ કે તે યજ્ઞ કરાવતા હતા અને સાધુના શબ્દસ કેતે યજ્ઞસ્તંભ નીચેથી શાન્તિનાથની પ્રતિમા દેખવાના અવસર પ્રાપ્ત થયા અને તેથી તેઓએ ચારિત્ર અંગીકાર કર્યું. સુરદાસ ભક્ત પરણવાને જતા હતા તત્પ્રસગે દાદુને સમાગમ થયા અને તેથી તેઓએ સન્યસ્તવત લીધુ. શ્રી હેમચંદ્રાચાય માલ્યાવસ્થામાં પાટ ઉપર રમત કરતા ચઢી બેઠા એજ તેમની ઉન્નતિનું આદ્યપગથીયું હતું. એક સાધુનું ભૂલા પડવુ એજ મહાવીર પ્રભુના આદ્યભવ તરીકે નયસારની પ્રગતિનું મુખ્ય કારણ હતું. વનમાં સાધુ ભૂલા પડયા, ત્યારે તેની સેવા કરવાને નયસારને લાભ મળ્યે અને તેથી તેને ઉપદેશના લાભ મળ્યે, પરમાત્મપ્રગતિનું આઘારેાહણુ તત્સમયે શ્રીમહાવીરપ્રભુનુ દ્વિતીયચંદ્રકલાવત્ થયું. ઈશુક્રાઈસ્ટને વધસ્ત ભપર યાહુદીઓએ ચઢાવ્યો એજ ઇશુક્રાઇસ્ટના મતવૃદ્ધિનું મુખ્ય કારણું થયુ અને તેથી ક્રાઇસ્ટલેાકાની સખ્યામાં કરોડોગણેા હાલ વધારા દેખાય છે. મહુમદ પયગ‘ખરને તેના શત્રુઓએ મારવા પ્રયત્ન કર્યાં અને મહેમન્નના ભક્તોને પ્રતિપક્ષાએ સતાવ્યા એમાં જ મહમદની ઉન્નતિ સમાયલી હતી કે જે તેણે પશ્ચાત્ તરવારની ધારવડે દુશ્મનાને મારી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy