SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ભાવીભાવ અવશ્ય બને જ છે. ( ૩૭૩ ) છે. જે મનુષ્ય મેહના વશમા રહને દેશસેવા-ધર્મસેવા-વિશ્વસેવા–સંઘસેવા-જ્ઞાતિસેવા અને સાર્વજનિક કાર્યો કરવા જાય છે તે જગને લાભના બદલે હાનિ વિશેષ કરી શકે છે અને પિતાના આત્માની ઉન્નતિમાં પ્રવૃત્ત થતા અનેક સ્થાનેમા આથડી પડે છે. ત્યા સુધી મેહનિદ્રાના ઘેનથી ઘેરાયેલા આન્મા છે ત્યા સુધી તે અન્ય મનુષ્યના જે છે તેથી તેમને ગમનાગમનની અને ક્યાં જવું તેની સુઝ પડે નહિ અને તેથી તે સ્વાત્મકાર્યો અને પરાત્મકાને ભેદ અવધી શકે નહિ તેથી તે જે જે કરે તેમાં આધળે છે અને પાડું ખાઈ જાય જેવી દશાને પ્રાપ્ત કરી શકે એમ સંભવી શકે છે. અતએ સર્વથી શ્રેષ્ઠ કાર્ય એ છે કે મહનિદ્રાને નાશ કર જે મનુષ્ય કુંભકર્ણની નિદ્રાની પિ મેહનિદ્રામાં લીન બની ગએલા છે તે મનુષ્ય “અ અ ધ પલાયની” પ્રવૃત્તિને સેવનાઓ જાણવા. જ્યારે જ્યારે મનુષ્ય મેહનિદ્રામાં લીન થઈ જાય છે અને અન્ય પ્રવાહથી પ્રવૃત્ત થઈ જગતને અન્ધકારમા નાખે છે ત્યારે તીર્થકર જેવા મહાપુરૂને પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ જગમા પ્રવતેલી મેહનિદ્રાને હઠાવે છે. મેહને હટાવવા માટે અન્તરમાં ઉપગ રાખવાની જરૂર છે. કપટભક્તિ ઓળથી વા કપટક્રિયાથી મેનિદ્રાને નાશ થત નથી પરંતુ ઉલટી તે તે વૃદ્ધિ પામે છે. અએવ સરલપણે આત્માની ઉચદશા કરવા માટે આત્માના ગુણેના પ્રતિ લક્ષ્ય દેવું અને જડપદાર્થને વ્યવહારષ્ટિની આવશ્યકતા વ્યવહાર કર્યા છતા અને વ્યાવહારિક આવશ્યક કાર્યો કરવા છતા અન્તરમાં મોહ ન ધારો જોઈએ. જેમ જેમ નિહદશા થતી જાય છે તેમ તેમ આત્મકાર્યો કરવાની ખરેખરી શક્તિ પ્રગટ થતી જાય છે. જેમ જેમ મોહનિદ્રાને ત્યાગ કરવામા આવે છે તેમ તેમ અત્તરમા સ્વાત્મધ થતા જાય છે અને આત્મજાગૃતિવડે સર્વ દક્ય પદાર્થો અવકાય છે અને સ્વાત્મકાર્યો કરવાને ઉડી શકાય છે તે માટે પિતાના ચેતનજીને કહેવામા આવે છે કે હે ચેતન ! તું મેહનિદાને ત્યાગ કરી વાત્મબેધથી જાગ્રત થઈ છે અને ઉત્સાહવટે ત્મકને કર અવતરણ-ઉત્તમ વ્યવહાર કુન્યાકૃત્ય વિવેક્યુસર ભવિતવ્યતાનુસાર થવાનું હશે તે થશે એમ માની કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની નિશા દર્શાવવામાં આવે છે. રોજ कृत्याकृत्यविवेकेन कर्तव्यं कार्यमेव यद । उत्तमव्यवहारेण सेव्यं तत् स्वात्मशर्मदम् ॥ ५९॥ कार्यः कदापि नो शोकः बद्भाव्यं न भविष्यति । इति मत्वा प्रयत्नेन प्रवर्नत्र विवेकनः ॥६०॥
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy