SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ કાકા - - - - - ( ૩૬૦ ) શ્રી કા ના-વિસન. દેશના રાજાને મહેને મહેસુલ ઉઘરાવતે ત્યાં આવે છે અને તે મામા જે ક્ષે મન વાવતા હતા તેપર લય દીધું અને માજાને જમીનની--ખેતરની વિટી આપવા કર, મહાત્માએ કહ્યું વહા તેરા કયા લગના ? સબ જગ્યા કરી. પેલા માતાજીને મહાત્માના ખેતરોની વાત કરી તેથી રાજાએ સિપાઈઓ મોકલીને માત્મા સંન્યાસીને પિતાના દરબારમાં પકડી મંગાવ્યા. લગેટીવાળા મહાત્મા રાજાની પાસે આવ્યા. રાજાએ મહાત્માને વિઘેટી આપવા માટે ધમકાવ્યા, અને તડકામાં અંગુઠા પકડાવી તેમના પર પાટીયું મૂકયું તથા તે પાટીયાપર રાજાએ એક મા ભાર મુ. બાવાજી-મકામાજી વિટી આપવાની ચિન્તા કરવા લાગ્યા. તેમાં સાધુ સૂનાને સર્વ અવગવી દીધું હતું તેથી મુસાભાઈને વા ને પાછું જેવી તેમની દશા હતી તેથી વિટી ક્યાંથી લાવી આપે? તડકાના તાપે તેમના મનની સ્થિતિ બદલી નાખી. મહાત્મા બાવાજીના મનમા રાજા ઉપર ઘણેજ ગુસ્સો પ્રગટ થશે અને તેથી તેમાં રાજને ગાલીપ્રદાન કર્યું; પરન્તુ તેથી રાજા એકને બે ઘા નહિં. તેણે તે બાવાજીપર બે પાટીયા મૂકયા. મહાત્માએ મનમાં કઈક વિચાર કર્યો અને પિતાની ભૂતકાલીન જીંદગીને ખ્યાલ કર્યો. અરે! હું વિદ્વાન બ્રાહ્મણ હતું. મેં કેવી સાધ્ય દશાથી સંન્યસ્ત માર્ગ પણ કર્યો હતે. આ સર્વ પ્રકારની ઉપાધિ થઈ અને રાજાના દાસ બનવું પડે તેનું કારણ ખરેખર લંગાટી માટે બિલાડીનું બચ્ચું રાખવું પડયું અને તેના માટે ગાય રાખવી પડી. નકર માટે ખેતર બળદે રાખવા પડયા અને તેથી જમીન ખેડાવવી પડી, જમીન ખેડાવવા માટે એક તાબાની તેલડી તેર વાનાં માગે એવી અવસ્થા સેવવી પડી. હજારે છે કે, રાજાઓ, ડીઆઓ મને મહાત્મા કહી પગે પડે તેને અરે આજ તડકામા અંગુઠા પકડવાનો વખત આવ્યું છે અરે ! આ કેવી સ્થિતિ બની? ફક્ત લગેટીના લીધે આ દશા થઈ. જે લગોટી ના પહેરી હોત અને નાગે રહ્યો હતો તે આટલી બધી ઉપાધિ થાત નહિ. નાગે તે બાદશાહથી આઘે. નાગાસે જગત આઘા. ખરેખર એ કહેવત સાચી છે. અરેરે આ બધુ લગેટીના લીધે થયું મહાત્માને લગોટીયર કંટાળો આવ્યો અને તેણે એકદમ લગેટી ફાડી ફેંકી દીધી તેથી રાજાએ બાવાને-મહાત્માને કાઢી મૂક. મહાત્મા બાવો ઉપાધિમાથી મુક્ત થઈ સુખી થશે. મહાત્માની લેગેટીની બીનાને લેકે બાવાની લગટીની કથાના નામથી જાણે છે. આ કથાપરથી સાર એ લેવાને છે કે-જ્યારે મહાત્માએ પૂર્વ કર્તવ્યની યાદી કરી ત્યારે તેને પોતાની ભૂલ જણઈ તત્ જે મનુષ્ય પિતાની ભૂલેને ભૂતકાલ જીવનની યાદી પૂર્વક વિવેકબુદ્ધિથી અવકી શકે છે ત્યારે તેઓ ભૂલ સુધારીને આત્મપ્રગતિ કરવા શક્તિમાન થાય છે. વ્યક્તિ પરત્વે જેમ ભૂતકાળમાં શું કર્યું તેની યાદી કરવાથી વિવેકપૂર્વક પ્રગતિમાર્ગનું ભાન થાય છે તેમ સમાજ દેશ અને સંઘ જે ભૂતકાલપર દષ્ટિ પ્રક્ષેપે છે તે તેને પ્રગતિ અને અપકાન્તિના હેતુઓનું દિગ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy